________________
અ'ત્માના ખજાના
૧૪૫
ઢાંકી હોય તે। તેમાંથી આવતા પ્રકાશ ઘણા તેજસ્વી હોય છે. આ રીતે જે આત્માને કમનું આવરણ ગાઢ હોય તેના ઉપયોગ આા હોય છે અને કનું આવરણ પાતળું હોય તેના ઉપયોગ વધારે હાય છે. આત્માની મધ્યમાં આવેલા આઠે રુચક પ્રદેશે। સવ થા શુદ્ધ રહે છે, એટલે તેના પર કન્રુ આવ રણ હાતુ નથી. જો આ પ્રદેશા પણ કમથી ઢંકાઈ જતા હોત તે જડ પદા'માં અને તદ્ન નીચલા થરના આત્મામાં કાઈ તફાવત રહેત નહિ.
જ્ઞાન અને દર્શન એ આ ઉપચાગના જ બે પ્રકારી છે. જે ઉપચાગ સાકાર એટલે વિશેષતાવાળા ઢાય તે જ્ઞાન કહે વાય અને જે ઉપયેાગ અનાકાર્ એટલે સામાન્ય પ્રકારના હાય તેને દર્શન કહેવાય.
તમે અહી બેઠા છે અને વ્યાખ્યાન સાંભળી રહ્યા છે. એટલે તમારા ઉપયોગ વ્યાખ્યાનમાં છે, એમ કહેવાય, તમે ડાકુ પાછું ફેરવા અને કાણુ આવ્યું, એ જુએ એટલે તમારા ઉપયાગ ત્યાં ગયા ગણાય. અથવા ઘડિયાળ સામે જુએ અને તેના કાંટા પર નજર નાખા તા તમારા ઉપચાગ ત્યાં ગયા ગણાય. આ રીતે તમે કાઈ પણ વસ્તુ સાંભળે, જુએ, સૂંઘા, ચાખા કે સ્પશે, ત્યારે તમારા ઉપયાગ તેમાં ગયા ગણાય. તેમ જ મનથી કોઈ વિચાર કરવા માંડા, ત્યારે ઉપયાગ તેમાં ગણાય.
આપણા ઉપયાગ કરતા રહે છે, એક જ વસ્તુ પર સ્થિર રહેતા નથી. જો એક જ વસ્તુ પર સ્થિર રહે તે આપણને
૧૦