________________
૨ ૧૪૪
આત્મતત્ત્વવિચાર
ધ્યયન સૂત્રના અઠ્ઠાવીશમા અધ્યયનમાં ‘નવો વગોળવળો' એવા શબ્દો આવે છે અને પાંચસેા પ્રકરણુ ગ્રંથના કર્તા વાચક શેખર ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થસૂત્રના બીજા · અધ્યાયમાં ‘જીયોનો હળમ્' એ સૂત્રથી • જીવતુ લક્ષણ ઉપયાગ છે' એમ કહ્યુ છે.
જીવ ઉપયાગ લક્ષણવાળા છે. એના અથ એ કે દરેક જીવને ઉપચાગ હોય છે અને તેથી તે વસ્તુના સામાન્ય અને વિશેષ એશ્વ પ્રાપ્ત કરી શકે છે. અહીં તમે પૂછશે કે નિગેાદના જીવન ઉપયાગ હોય છે ખરા? તેએ શું જાણી શકતા હશે ?' પર’તુ નક્રિસૂત્રમાં કહ્યું છે કે ‘સર્વ જીવાને અક્ષરના અનતમા ભાગ ઉઘાડા હોય છે.' એટલે તમને પણ ઉપયેગ હાય છે અને તે પણ કઇક જાણે છે.
અહી' એટલી વસ્તુ ધ્યાનમાં રાખા કે ઉપયોગ દરેક જીવને હાય છે. પણ તે બધાને સરખા હાતા નથી. કમના ક્ષયેાપશમ પ્રમાણે તે આછેાવત્તો હોય છે. દીવા પર ખાદીનુ જાડું કપડું ઢાંકેલુ હોય તેા તેમાંથી આવતા પ્રકાશ ઘણેા મદ હોય છે. માદરપાટનુ કપડું ઢાંકયુ હોય તે તેમાંથી માવતા પ્રકાશ કઇક ઠીક હાય છે અને શરખતી મલમલ
* તે આખી ગાથા નીચે મુજબ છે.
* વત્તળાવળો હાજો, નીવો કયોનરુકલનો ।
नाणेणं दं६णेणं च, सुहेण य दुहेण य ॥ ८० ॥
કાલ વર્તનાલક્ષણવાળા છે અને જીવ ઉપયાગ લક્ષણવાળા છે. તે જ્ઞાન અને દન વડે તથા સુખ અને દુઃખના અનુભવ વડે જાણી શકાય છે.