________________
oooooooooooooooooooooooooooooo
ooooooooooooooooooA
કામ
N
આ કIRANI
STDNooooooooooooooooooooooooooooooooooooooooooછoooooooo
875 પડN -
2 ટSHOD s, soos hoooooooooooooo
વ્યાખ્યાન આઠમું આત્માનો ખજાનો
મહાનુભાવે !
શ્રતસ્થવિરભગવંત પ્રણીત શ્રીઉત્તરાધ્યનસૂત્ર, તેનું છત્રીસમું અધ્યયન અને તેમાં અલપ સંસારી આત્માનું વર્ણન. આ વસ્તુઓ તમને બરાબર યાદ હશે. તેમાંથી નીકળેલા આત્માના વિષય અંગે અત્યાર સુધીમાં ઠીક ઠીક વિચારણા થઈ છે, પરંતુ વિષય અતિ ગહન છે, એટલે તે સંબંધી હજી ઘણું વિચારણા કરવાની બાકી રહે છે.
તમે શ્રીમંત કે રાજાના ખજાના જોયા હશે. તેમાં રોકડ નાણું, સેનું, રૂપું, તથા હીરા, મોતી, માણેક, નીલમ વગેરે ઝવેશત હોય છે. કેટલાક રાજાના ખજાના બહુ મોટા હોય છે અને તેમાં ઘણી કિંમતી તથા અજાયબ ચીજો સંઘરેલી હોય છે. થોડા વખત પહેલાં લોકો વડેદરાના નજરબાગ પેલેસમાં ગાયકવાડ સરકારનું ઝવેરાત જેવા જતાં અને તેમાં સાચાં મેતીની ચાદર વગેરે જોઈ આશ્ચર્ય અનુભવતા.
એમ કહેવાય છે કે નંદરાજાના ખજાનામાં ઘણું ધન હતું અને સિકંદરને ખજાને સેના તથા ઝવેરાતની બહુ મૂલ્ય વસ્તુઓથી તર હતા. પરંતુ આ બધા ખજાના કરતાં