________________
આત્માનું મૂલ્ય
૧૩૭.
wwwwwww
... પછી ગુરુમહારાજે એ છોકરાના પૂર્વજન્મની વાત કહી. ' “આ છોકરા પૂર્વજન્મમાં ભીખારી હતા. તેને પોતાના જીવન પ્રત્યે ભારે અણગમો થયા, ત્યારે મારી પાસે આવ્યા અને કેઈપણ રીતે પિતાને ઊંચે લાવવાની માગણી કરી. મેં તેને નવકાર મંત્ર શીખવ્યા, સાથે એક લેક પણ શીખવ્યું અને કહ્યું કે આ જિનેશ્વરદેવની સ્તુતિ છે. રોજ જિનેશ્વરદેવના મંદિરમાં જઈ આ સ્તુતિ કરજે અને જે કાંઈ મળે તેમાંથી થો ભાગ ગરીબ-ગરબાંને આપી દેજે.”
ભીખારીએ તે પ્રમાણે કરવા માંડયું. રોજ નવકારમંત્ર ગણે, પેલે લેક બેલે અને ભિક્ષામાં જે કંઈ પ્રાપ્ત થાય તેમાંથી ચોથા ભાગ ગરીબ-ગરબાને આપી દે. ગમે તેવા પ્રતિકૂળ સંગોમાં પણ તેણે આ નિયમ પાળવા માંડયો. હવે લોકોને જાણ થઈ કે ગુરુમહારાજે એક ભિખારીને શ્રાવક કર્યો છે અને તે વ્રતનિયમ બરાબર પાળે છે, એટલે તેઓ એને ખાવાનું વધારે પ્રમાણમાં આપવા લાગ્યા. તે પણ પેલે ભીખારી પિતાને નિયમ છેડતે નથી. જે મળે છે, તેમાંથી ગરીબને ચોથે ભાગ આપ્યા કરે છે.
આમ કરતાં તેની પાસે છેડા પૈસા એકઠા થયા, તેમાંથી તેણે બંધ કરવા માંડશે અને તેમાં સફળતા મળતી રહી, એટલે થોડા જ સમયમાં તે એક મોટા વેપારી બની ગયા આમ છતાં તે પિતાને નિયમ ભૂલ્યા નહિ તેને જે કઈ નફો મળતું, તેને ચોથો ભાગ ગરીબ-ગરબાને આપી દેતે. આ રીતે પુણ્યને સંચય થવા માંડે અને છેવટે ઘણું પુણ્ય