________________
* પ્રસ્તાવના
લેખક [પ્રેાફેસર શ્રી ઘનશ્યામ જોષી M.A.]
કાઈપણ ગ્રંથની પ્રસ્તાવના લખવા માટે પ્રસ્તુત ગ્રંથને યથાય અભ્યાસ આવશ્યક છે. સદ્દભાગ્યે પ્રસ્તુત મંથરત્નનું અંગ્રેજી ભાષાંતર કરવાનુ` કા` અને સાંપવામાં આવ્યુ. અને તેથી ગ્રંથનુ* બહિરંગ અને અંતરંગ નિરૂપણુ કરી મૂળ ભાવનાને યથાચિત્ત સમજી અંગ્રેજી ભાષા દેહનિરૂપણુ કાર્ય કરતાં કરતાં મને આ ગ્રંથનુ` પરિશીલન કરવાના અવસર સદ્ભાગ્યવશાત્ પ્રાપ્ત થયા.
સમુદ્ર રત્નાકર છે, મરજીવાની શક્તિ પર તેનાં રત્નાના લાભ આધાર રાખે છે, તેમ આ આત્મતત્ત્વવિચાર · મહાગ્રંથરત્નની પ્રસ્તાવના લખવાનું કાર્ય પરિશીલની સહધ્યતા સુપાત્રતા પર આધાર રાખે છે.
અદ્યતન પશ્ચિમના તત્ત્વચિંતકા બુદ્ધિથી પર પરમજાવ્રતાવસ્થા (Super Consciousness)ને સ્વીકારી જ્યાન-ચિંતન દ્વારા તેને શેાધવાને પથે પ્રયાણ કરી રહ્યા છે. ભારતીય જૈન તત્ત્વજ્ઞાન બુદ્ધિથી પર આત્મતત્ત્વને મુર્તિ, યુક્તિ અને વ્યવહારદનથી સિદ્ધ કરી બતાવવામાં અદ્વિતીય છે.
પ્રસ્તુત ગ્રંથ આત્મા-ધમ અને ક્રમના વૈજ્ઞાનિક ગ્રંથ છે. જેમાં વર્તમાન સમયમાં શિક્ષિત વર્ગના હૃદયમાં જાગતી સવ શ`કા, કુશકા અને તને પ્રેમપૂર્વક અદ્ભુત અને સરળ તક પદ્ધતિથી દૂર કરી આત્માના અસ્તિત્વને દીવા જેવું સ્પષ્ટ અને સિદ્ધ કરી બતાવ્યું છે.
*ની સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચારણા અદ્યતન વૈજ્ઞાનિક વિચારસરણી દ્વારા કરાઇ છે અને ક્રમના પુદ્ગલેા સાથે જ અસ્તિત્વ ધરાવી