________________
આત્મતત્ત્વવિચાર
गीला य असंखिजा, असंख निगोअओ हवइ गोलो । एक्कम्मि निगोए जणंत जीवा मुणेयव्वा ॥
• આ વિશ્વ એટલે ચૌદ રાજલેાક અસંખ્ય ( સૂક્ષ્મ ) ગાળાએથી વ્યાપ્ત છે. આ દરેક ગાળામાં અસ`ખ્ય નિગેાદ છે અને દરેક નિગેાદમાં અનંત જીવા છે, એમ જાણવુ'.'
૧૨૦
એટલે એકલા સાધારણ વનસ્પતિકાયના જીવાની સંખ્યા જ અન તાન'ત છે. તેમાં બીજા ગમે તેટલા આત્માએ ઉમેરાય તા પશુ એ માપ અનતાન'તનું જ રહે છે, એટલે આત્માની સખ્યા મધ્યમ અનતાન'ત છે, એમ સમજવાનું છે.
6
આ વિશ્વ અનાદિ કાળથી ચાલી રહ્યું છે અને તેમાં રહેલા જીવાનું મુક્તિગમન ચાલુ છે, તેા કાઇ કાળે આ વિશ્વ આત્માથી તદ્દન રહિત થઈ જાય કે નહિ ?' તેના ઉત્તર નીચેની ગાથામાં આપે છે.
जइआइ होइ पुच्छा, जिणाण मग्गंमि उत्तरं तइया । F નિોવલ, અ ંત માળો ૩ સિદ્ધિનો |
જિનમાગ માં જ્યારે પણ એવી પૃચ્છા કરવામાં આવે છે કે અત્યાર સુધીમાં કેટલા આત્માઓ સિદ્ધ થયા, ત્યારે તેના ઉત્તર એ મળે છે કે અત્યાર સુધીમાં એક નિગેાદના અન'તમા ભાગ સિદ્ધ થયા છે. ’
6
એટલે અનંતમાંથી અન ત જવા છતાં અનંત જ રહે. વાનુ' અને આ વિશ્વ આત્માએથી કદી ખાલી નહિ થવાનું, એ નિશ્ચિત છે.
આ બધી વાતે સૂક્ષ્મ છે, પણુ સદ્ગુરુના સંગ કરા