________________
આત્માની સખ્યા
૧૧૧
એક આત્માના સિદ્ધાંત સમજાવવા માટે કેટલાક એમ કહે છે કે' ચદ્ર એક હાવા છતાં, જેમ તેનુ પ્રતિષિ‘ખ અનેક જલાશયામાં પડે છે, તેમ આત્મા મૂલસ્વરૂપે એક હેવા છતાં તેનું પ્રતિષિ'. જુદા જુદા જીવામાં પડે છે આના અથ તા એ થા કે બધા જીવામાં જે આત્મા જાય છે, તે સાચેા નથી, પણ ભાસ માત્ર છે, અહી વિચારવાનું એ છે કે જો બધા જીવામાં રહેલા આત્મા સાથે ન હોય અને ભાસમાત્ર હોય તે તે આત્માનું કાય. કેવી રીતે કરી શકે? જલમાં રહેલુ' ચંદ્રનુ' પ્રતિષિ'ખ શુ' સાચા ચંદ્રનું કાર્ય કરી શકે ખરું! ત્યારે અહીં તા દરેક આત્મા આત્માનું કાય કરતા જણાય છે એટલે આ માન્યતાને ઊભા રહેવાના પગ નથી.
જો કહેવાના આશય એવા હોય કે મૂળ આત્મા તા એક જ છે, પણ બધા જીવામાં તેના અંશ હાય છે, તે એ કથન પણ ચગ્ય નથી, કારણ તે એ રીતે બધા આત્માની સ્થિતિ એક જ પ્રકારની હાવી જોઇએ. એક કારખાનામાંથી નીકળેલા પેટન્ટ માલ એક સરખા હોય કે જૂદો ? ડાકા છાપના દ્વારા લેવા હોય તેા તેનુ ગમે તે ટેલર લે, પણ તેમાંથી ઢારા એક સરખા જ નીકળવાના. આ રીતે બધા આત્મા એક આત્માના અ'શ હાય તા સ્વભાવ, પ્રકૃતિ, સુખદુઃખના
* વ વ હૈ મૂતાત્મા, મૂતે મૂર્ત પ્રતિષ્ટિત્ત. । एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥ —બ્રહ્મ બિંદુ-ઉપનિષદ્.