________________
I
Aoooooooon, ૦થooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
ક*- વિક
કા
Viooooooooooooooo0NTY
2 : - 0:0
0 GoogorsGoooodisgood #
વ્યાખ્યાન છે આત્માની સંખ્યા
મહાનુભાવો !
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના છત્રીશમાં અધ્યયનમાંથી ઉ ભલે આત્માને વિષય ચાલી રહ્યો છે. તમે તેનું રેજ શ્રવણ કરીને “શ્રોતિ કિનવરત્નમતિ શ્રાવ –જે જિનવચનોને ગુરુમુખેથી સાંભળે તે શ્રાવક” આ વ્યાખ્યા સિદ્ધ કરી રહ્યા છે, પરંતુ એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખવું, એ ખરું સાંભળ્યું ન કહેવાય. સાંભળવાની પણ રીત છે અને તે શ્રાવક શબ્દના બીજા અર્થ માં બતાવેલી છે. શ્રાવક શબ્દને બીજો અર્થ એ છે કે જે શ્રા એટલે શ્રદ્ધા, વ એટલે વિવેક અને ક એટલે કિયાથી યુક્ત હોય, તે શ્રાવક. તેથી તમે જે કાંઈ સાંભળે, તે શ્રદ્ધાપૂર્વક સાંભળવાનું છે, જિનવચન અન્યથા હાય નહિ એવા દઢ વિશ્વાસ પૂર્વક સાંભળવાનું છે. તેમાં આ જાણવા યોગ્ય છે, આ આચરવા યોગ્ય છે, આ છોડવા ગ્ય છે, એ મનથી નિર્ણય કરતાં જાઓ. એ વિવેક છે અને જે આચરવા યોગ્ય લાગે તેનું આચરણ કરતા રહે, એ ક્રિયા છે.
જે એક જાણે છે, તે સર્વને જાણે છે” એવું જ્ઞાની