________________
૧૦૪
આત્મતત્ત્વવિચાર
www
હવે જાટ પેલા ટુકડા માઢામાંથી ખહાર કાઢવાના પ્રયત્ન કરે, તે પહેલાં તેને સ્વાદ તેની જીભને લાગી ગયા હતા, એટલે તેના ગુસ્સે ઠંડા પડી ગયા અને ડાહ્યોડમરો થઈ પેાતાની જગાએ બેસી ગયા. શેડ પણ પાતાની જગાએ બેસી ગયા.
શેઠે હજી બે ત્રણ કાળિયા ગળે ઉતાર્યા હશે, ત્યાં તા પેલા જાટની થાળીમાં પીરસાયેલું અધુ' ખતમ. શેઠે અધી વસ્તુઓ બીજી વાર મંગાવી અને પોતે અડધું-પડધું જમ્યા, ત્યાં પેલાની થાળી ફરી વાર ખતમ. આ રીતે શેઠ જમી રહ્યા ત્યાં સુધીમાં પેલેા જાટ ચાર થાળી ભરીને મીઠાઇ સફાચટ કરી ગયા.
હવે તે શેઠ પર ખૂબ ખુશ હતા. તેણે પેાતાની મૂછ મરડતાં કહ્યુ કે • શેઠ ! હવે જ્યારે તમારે સાસરે આવવાસ્તુ' થાય, ત્યારે મારે ગામ કહેવડાવી દેશે, તા હું ગાડું જોડીને અરધી રાતે પણ ચાલ્યા આવીશ અને તમને સાસરે સારી રીતે પહોંચાડી દઈશ.
'
શેઠના પર જાટની આવી કૃપા ઉતરવાનું કારણ ઉત્તમ પ્રકારની મીઠાઇઓના લહાવે। હતું. આત્માનુ પણુ આવુ જ છે. જેનેે દુન્યવી સુખા રૂપી ગુડરાખને સ્વાદ ચાખ્યા છે, પણ આત્મિક સુખરૂપી મીઠાઇઓના સ્વાદ ચાખ્યા નથી, તેને જો શેઠ જેવા કાઇ ગુરૂ મળી જાય અને આત્મિક સુખાના સ્વાદ લગાડી દે, તેા પછી પેલા દુન્યવી સુખરૂપ ગુડામ