________________
આત્માની અખંડતા
ખંડ એટલે ટુકડા ન થાય તે અખંડ કહેવાય. વિશેષતાથી કહીએ તેા જે વસ્તુના એક, અ, ત્રણ અથવા ન્યૂનાષિક રૂપમાં, પરિણામમાં, આકારમાં કે અન્ય સભાન્ય પ્રકારામાં કાઈ પણ ક્રિયાથી ટુકડા ન થઈ શકે તેને અખડ કહેવાય.
૮૯
આત્મા સદા અખંડ રહે છે.
વસ્ત્રાદિ કાલાંતરે ફાટે છે, તૂટે છે અને તેના ખ’ડ ખ'ડ ટુકડા થઈ જાય છે. વળી વાદિ તદ્દન નવાં હોય અને તેના ટુકડા કરવા ધારીએ તેા ચીરીને, ફાડીને કે તાડીને કરી શકીએ છીએ. પણ આત્માની સ્થિતિ આથી જૂદી છે. ગમે તેટલે! કાલ જવા છતાં તેને કાઈ પ્રદેશ તૂટતા નથી, છૂટા પડતા નથી કે તેનાં સ્વરૂપમાં કાઈ ન્યૂનાધિકપણુ થતુ' નથી. વળી તેના પર ગમે તેવી ક્રિયા કરવામાં આવે કે ગમે તેવા પ્રયાગ કરવામાં આવે તે પણ તેના ખ`ડ કે ટુકડા થતા નથી. ‘નૈનં છિન્ટન્તિ રાસ્રાળિ, નૈનં વૃત્તિ પાવઃ વગેરે વનાતેની આ અખ‘ડતા-અમરતાનાં કારણે જ ઉચ્ચારાયાં છે. આના અથ એમ સમજવાના છે કે આત્મા ભૂતકાલમાં અખંડ હતા, વર્તમાન કાળે પણ અખંડ છે અને ભવિષ્યમાં પણ તે અખડ જ રહેશે.
>
તમે કહેશે! કે હાથીનાં શરીરમાં રહેવા આત્મા કીડીનાં શરીરમાં પ્રવેશ કરે ત્યારે શું થતું હશે? હાથીનુ શરીર ઘણું માટુ હેય છે અને કીડીનું શરીર ઘણું નાનું
* આત્માના અતિ સૂક્ષ્મ અંશને પ્રદેશ કહેવામાં આવે છે.