________________
1991,200 1000
toon odoropornors cuc000
000000 000000 song
00 3000
ના
વ્યાખ્યાન પાંચમું આત્માની અખંડતા
મહાનુભાવે !
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનાં છત્રીશમા અધ્યયનમાંથી ઉપસ્થિત થયેલા આત્માના વિષય આગળ ચાલે છે. તેમાં આત્માની અખ‘ડતા વિષે વિવેચન કરવાનું છે. આ વિષયને પસંદ કરવાનું કારણ એ છે કે આત્માની અમરતાને આત્માની અખડતા સાથે નિકટના સબધ છે, જો આત્માની અખ‘ડતા દિલમાં ન વસી, તે આત્માની અમરતા પણ દિલમાં વસ વાની નહિ; અને આત્માની અમરતા દિલમાં ન વસી તા સ્થિતિ ચાર્વાકા જેવી જ થવાની. જો આત્મા રહેવાના નથી તે। પાપપુણ્યનું ફળ ભાગવવાનું કાને ? અને પાપપુણ્યનુ ફળ ભાગવવાનુ` ન હોય તે તેના વિવેક કરવાનું પ્રત્યેાજન શુ? એટલે આત્મા નિત્ય છે, અમર છે, એ વાત અંતરના અણુએ અણુમાં ઠસાવાની જરૂર છે. તેની પુષ્ટિ માટે જ આજના આ વિષયની પસ`દગી
અખંડેની વ્યાખ્યા
અખંડ કાને કહેવાય ? તે પહેલુ વિચારીએ. જેના
* ખીજા વ્યાખ્યાનમાં દેહાત્મવાદીઓને જે ઉલ્લેખ છે, તેને અગ્રણી ચાર્વાક નામે હતેા. તે નાસ્તિક શિરામણી હોવાથી કાઇ તે પણ નાસ્તિક કહેવા હોય તેા તેની ઉપમા અપાય છે.