________________
ટ
આત્મતત્ત્વવિચાર
~
*
કાના’
"
કે ઉપાધિ વધી. તેણે પૂછ્યું: ‘બેટા ! આ ચર્ પુત્રાએ કહ્યું કે - તેના માલિકની ખખર નથી.' માતાએ કહ્યું કે જેમ તેના ધણી તેને છેડી ગયા, તેમ તમારે પણ એને છેાડી જવા પડશે કે નહિ?' પુત્રા આ વચનના મમ સમજી ગયા. તેમણે એ ચરૂ જમીનમાં દાટચે નહિ, પણ તેમાં રહેલી લક્ષ્મી છૂટા હાથે સુકૃતમાં વાપરવા માંડી અને ખીજું પણ ઘણું ધન સારાં કામેામાં વાપરી દાનેશ્વરી તરીકે પ્રખ્યાત થયા. તાત્પર્યં` કે નિમિત્ત મળતાં મનુષ્યના સકારામાં પરિવર્તન થાય છે.
સ'સ્કારથી સ્વભાવ ઘડાય છે અને સ્વભાવ પ્રમાણે પ્રવૃત્તિ થાય છે. આ રીતે ખાળકાના જુદા જુદા સ્વભાવ અને જુદી જુદી પ્રવૃત્તિઓનું રહસ્ય પૂર્વ જન્મના સંસ્કારામાં રહેલુ' છે. આ રીતે યુક્તિથી પણ પુનર્જન્મ સિદ્ધ થાય છે.
પુનર્જન્મ કહેનારા મનુષ્યા મળી આવે છે. હવે આવીએ અનુભૂતિ ઉપર આ જગતમાં દરેક સમયે એવા કેટલાક મનુષ્ચા મળતા રહ્યા છે કે જેમને પૂર્વ ભવનું જ્ઞાન થયું હોય. આધુનિક યુગમાં પણ એવા દાખલાએ જોવામાં આવે છે અને તે વર્તમાનપત્રનાં પૃષ્ઠ પર પ્રકટ થતા રહે છે. તમારામાંના ઘણા ખરાયે તે વાંચ્યા હશે! પ્રશ્ન-પણ એવા દાખલા કેટલા ?
ઉત્તર-એવા દાખલા ભલે લાખામાં બે-ચાર હાય, પણ તે પુનર્જન્મ સાબીત કરે છે, એટલે તેની મહત્તા ઘણી છે. આવા એક દાખલા અમને યાદ છે, તે તમને જણાવીએ છીએ.