________________
પુનર્જન્મ
સુરણ,
શાસ્ત્રમાં ઔદારિકને માટે લોહિય શબ્દ છે, તે રાજી કે બોરાજી પરથી ખીલેા છે. તેમાં કરણ ના અથ છે વિરલ, એટલે આ શરીર અન્ય શરીરાની અપેક્ષાએ સ્વલ્પ પ્રદેશવાળું છે. વિરલ પ્રદેશવાળું છે. રાજ ના અથ છે ઉદાર, એટલે આ શરીર બધાં શરીરા કરતાં થૂલ છે, એમ સમજવાનુ' છે. ોહ ના અથ છે હાડ-માંસ એટલે જે શરીરમાં હાડ-માંસ વિગેરે હોય તે ઔદારિક, બાકીનાં શરીરીમાં હાડ-માંસ હતાં નથી.
૮૩
જે શરીર નાનામાંથી માટુ' થવાની અને માટામાંથી નાનું થવાની, અથવા જાડામાંથી પાતળું થવાની અને પાતળામાંથી જાડુ' થવાની અથવા એક રૂપમાંથી અનેકરૂપ ધારણ કરવાની અને અનેક રૂપમાંથી એક રૂપ ધારણ કરવાની વિક્રિયાને પામે તે વૈક્રિય કહેવાય. દેવ અને નારકીએને આવું શરીર જન્મથી હાય છે અને મનુષ્ય અને તિય`ચને લબ્ધિથી પ્રાપ્ત થાય છે. ઔદારિક શરીર આત્માથી છૂટુ પડયા પછી પણ એવું ને એવું રહી શકે છે, જ્યારે વૈક્રિય શરીર આત્માથી છૂટું' પડયા પછી કપૂરની જેમ ઉડી જાય છે-વિખરાઈ જાય છે.
ચતુર્દ શપૂર્વે ધર મુનિ સૂક્ષ્મ અર્થના સદૈહ નિવારવા કેવલી ભગવડત પાસે જવા માટે અથવા તીર્થંકરની ઋદ્ધિ જોવાના હેતુથી તીર્થંકર પાસે માકલવા માટે વિશુદ્ધ પુ
* ચૌદપૂર્વને સૂત્ર અને અર્થથી જાણનાર ચતુર્દ શપૂર્વધર કહેવાય છે. ચૌદપુત્ર એ બારમાં અંગ દૃષ્ટિવાદના એક ભાગ હતા અને તેમાં અનેક ગૂઢ વિદ્યાઓ હતી.