________________
આત્મતત્વવિચાર
ઈને ધર્મથી ડગમગી ગયા હતા તો ધર્મ પણ ગુમાવત અને પિતાને જાન પણ ગુમાવત. માટે સુજ્ઞ પુરૂએ ધર્મમાં પૂરેપૂરો રસ લેવો અને પ્રાણાતે પણ તેને છોડ નહિ.
રાશી લાખ યોનિનાં નામ વગેરે હવે આપણે મૂળ વાત પર આવીએ. ચોરાશી લાખ નિનાં નામે શાસ્ત્રકારોએ આ પ્રમાણે ગણાવ્યાં છે
૭ લાખ પૃથ્વીકાય ૭ લાખ અપૂકાયા ૭ લાખ તેઉકાય ૭ લાખ વાઉકાય ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય | ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય છે ૨ લાખ ઈન્દ્રિય ૨ લાખ તેઈન્દ્રિય ૨ લાખ ચઉરિન્દ્રિય
આ બધી એકેન્દ્રિય જીવોની જાતિ છે.
* ચોરાશી લાખ જીવનિ સંબંધી વિચાર-પ્રકરણમાં નીચેની ગાથાઓ જોવામાં આવે છે –
तह चउरासी लक्खा, संखा जोणीण होइ जीवाणं । पुढवाईणं चउण्हं, पत्तेयं सत्त सत्तेव ॥ ४५ ॥ दस पत्तेय तरुणं, चउदस लक्खा हवंति इयरेसु । विगलिंदिएसु दो दो, चउरो पंर्चिदि-तिरियाणं ॥ ४६ ॥ चउरो । चउरो नारय-सुरेसु मणुआण चउदस हर्वति । संपिंडिया य सम्वे, चुलसी लक्खा उ जोणीणं ॥ ४७ ॥