________________
----
------
--
આત્મા એક મોટે પ્રવાસી તું અડગ રહેજે. જરાયે ગભરાઈશ નહિ અને માનજે કે રાજા તારો મિત્ર છે. તે દુશમન નથી. એ તે કેવળ નિમિત્ત છે. તેના પર રોષ શા માટે કરે ? હે આત્મન્ ! તું શાંતિ રાખજે, ધર્મ જ તને આ સંસારમાંથી તારનારો છે. મરવાથી તારે શા માટે ડરવું? “મને તે વો હરતા હૈ, જો વાળી ચા ગામ ” તું નથી પાપી કે નથી અધર્મી. તે મૃત્યુથી શા માટે ડરવું?”
મંત્રી આ રીતે આત્માને હિતશિક્ષા આપી મજબૂત કરે છે, ત્યાં રાજા ઉપર આવે છે અને હાથમાંથી તરવાર મ્યાન કરીને નમસ્કાર કરતા કહે છે કે “મંત્રીશ્વર ! તમારા ધર્મને કારણે તમે બચ્યા, હું પણ બા અને મારું રાજય પણ બચ્ચું, માટે આ મંત્રી મુદ્રાને ફરી સ્વીકાર કરે. આજથી તમારો પગાર બમણે કરી આપું છું વળી હવે પછી તમને ધર્મક્રિયા કરવામાં કોઈ બાધ ન આવે તેની પૂરી કાળજી રાખીશ. તમારી આ ધર્મક્રિયા પૂરી થયે તમે કામ ઉપર ચડજો અને મને પણ તમારા જે ધર્મી બનાવજે.”
આ શબ્દો સાંભળી મંત્રી ઘણો ખુશ થશે. તેની ખુશીનું કારણ મંત્રી મુદ્રા પાછી મળી કે પગાર બમણે થયો એ ન હતું, પણ રાજા પર ધર્મને પ્રભાવ પડયો અને તે ધર્મ પ્રત્યે પ્રીતિવાળે થયે એ હતું.
જે મંત્રી ધર્મમાં અડગ રહ્યો, તેની શ્રદ્ધા જરાયે ચલિત ન થઈ તે પિતે ઉન્નતિ પામ્ય અને રાજા ઉપર પણ ઉપકાર કરી શકે. જે તે દુન્યવી વિચારોમાં ફસા