________________
આત્મતત્ત્વવિચાર
annun
શકે એવી તાકાત ધર્મમાં રહેલી છે. જે આપણે દિલમાં ધર્મને વસાવ્યું હોય તે તે આપણું રક્ષણ કરી શકે છે, આપણને શરણ આપી શકે છે. કહ્યું છે કે –
व्यसनशतगतानां क्लेशरोगातुराणां । मरणभयहतानां दुःखशोकार्दितानाम् । जगति बहुविधानां व्याकुलानां जनानां, રાજામરાળાનાં નિત્યમેવ દિ ધર્મ: II
સેંકડો કષ્ટને પામેલા, કલેશ અને રોગથી પીડાતા, મરણના ભયથી હતાશ થયેલા, દુઃખ અને શેકથી રીબાતા એમ બહુ રીતે વ્યાકુલ થયેલા આ જગતના અસહાય મનુષ્યને ધર્મ જ નિત્ય શરણભૂત છે.”
રાજ વિચાર કરે છે કે “આ મંત્રી ધર્મી છે; તેણે વગર વાંકે હજામને શા માટે માર્યો હશે? હજામ તો મારો અંગરક્ષક છે. ચીઠ્ઠીને ચાકર છે, મારા કહેવાથી તે મંત્રી પાસે ગયે, તેમાં વાંક હોય તે મારો છે. મંત્રીએ જે પિતાની તાકાત જ દેખાડવી હતી, તે મારા પર દેખાડવી હતી, પણ તેણે એક નેકર પર હાથ શા માટે ઉગામ્ય !” | ગુસસે જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે તેને વેગ ઘણે હોય છે, પછી જેમ સમય જાય છે, તેમ તે ધીમે પડતો જાય છે. આથી જ અનુભવીઓએ કહ્યું છે કે જ્યારે ગુસ્સે આવે ત્યારે પરિણામને વિચાર કરે; પણ ઉતાવળ કરવી નહિ. અહીં વિચાર કરતાં કેટલાક સમય નીકળી ગયે, એટલે રાજાને ગુસ્સે કઈક ઠંડો પડે તે વિચારવા લાગે