________________
૬૧
આત્મા એક માટેા પ્રવાસી
નિયંત્રણ કરવું જોઇએ. આથી કહું છું કે બિચલીકા જુત્તે
કી માર. ’
આ શબ્દ સાંભળતાં જ ૨૪પૂત બાવાજીના ચરણેામાં પડયા અને કહેવા લાગ્યું। કે ‘ખાપજી! મને ક્ષમા આપેા. મારી સ્રીએ આપનાં આ વચન સાંભળ્યાં હતાં, તેથી તેને ઘેાર અપમાન લાગ્યું હતું, કારણ કે ત્રણ પનિહારીઓમાં તે વચલી હતી અને તેના અપમાનના બદલે લેવા માટે હું આપતુ. ખૂન કરવા આવ્યા હતા, પણ આપે જે ખુલાસા કર્યાં, તેથી મારાં મનનું પૂરેપૂરું સમાધાન થઈ ગયું છે. ' બાવાજીએ તેનાં માથા પર હાથ મૂકયા, એટલે રજપૂત ખુશ થઈ પેાતાનાં ઘરે ગયા અને સ્ત્રીને બધી વાત કહી સભળાવી તેનાં મનનું પણું સમાધાન કર્યું".
તાત્પર્ય કે એક વાતમાં ઊંડા ઉતર્યા વિના ભતું જ અનુમાન કરી લેત્રામાં આવે તે મહા અનથ થાય છે. પણ રાજાએ ભળતુ જ અનુમાન કરી લીધું હતું અને મનમાં મંત્રીને જાનથી મારવાના સ્કલ્પ પણ કરી લીધા હતા.
મૂળ કથા ચાલુ
આ તરફ મંત્રી મનથી દૃઢ છે. તેને મન દુનિયાદારી કરતાં આત્માના ધમ પહેલા છે. જે ધર્મોની રક્ષા કરે તે આબાદ થાય. જે ધર્મની અવહેલના કરે તે બરબાદ થાય, આજે જ॰તમાં ત્રાસ-ઉપદ્રવ-અશાંતિનું વાતાવરણ જામ્યુ છે, તેનું કારણુ ધર્મની અવહેલના છે. આખી દુનિયાનું ભલું કરી