________________
આત્મતત્ત્વવિચાર
રજપૂત કૂવા પાસે પહેાંચ્યા, ત્યાં ઝાડ નીચે બાવાજી આગળ દશ-બાર રજપૂતાની મ`ડળી જામેલી હતી. આથી સાહસ કરવુ ચેગ્ય ન લાગ્યું. તે ઝાડની પછવાડે છૂપાઈ હ્યો અને ચાગ્ય સમયની રાહ જોવા લાગ્યા. ધીરે ધીર રજપૂતાની મ`ડળી વિખરાઈ ગઈ અને ખાવાજી એકલા પડયા, એટલે તે ખાલવા લાગ્યા કે અગલી ભી અચ્છી, પીછઠ્ઠી ભી અચ્છી ખિચલી કૈા જીત્તે કી માર.' આ શબ્દો સાંભળી રજપૂત વિચારમાં પડયાઃ ‘અત્યારે અહીં કાઈ સ્ત્રી નથી, છતાં આ માવા આમ કેમ ખેલતા હશે ? માટે આમાં કંઇક રહસ્ય છૂપાયેલું છે, તેથી સાહસ કરવું નહિ.’
6
૬૦
6
6
પછી રજપૂતે ખાવાજીની સન્મુખ ભાવી નમસ્કાર કરીને પૂછ્યું કે આપ શું બેાલી રહ્યા છે ? ખાવાજીએ કહ્યું કે એ તા મારે સમજવાની વાત છે, પણ તારે જાણવી હાય તા કહુ` કે આપણી ત્રણ અવસ્થા છે. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તેમાં પહેલી અને છેલ્લી અવસ્થા સારી છે કારણ કે તેમાં આત્માને કાંઇ વાંધા આવતા નથી. માલ્યા વસ્થામાં સંસારનું અજ્ઞાનપણુ હાય છે અને વૃદ્ધાવસ્થામાં સ'સારના પૂરા અનુભવ થઈ ગયા હોય છે. ઉપરાંત ઇન્દ્રિયા પણ શિથિલ થઈ ગઇ હોય છે. માટે પહેન્રી ભી અચ્છી અને પીછઠ્ઠી ભી અચ્છી એમ કહું છું. વચઢી યુવાવસ્થામાં ઇન્દ્રિયા તાકાની ઘેાડા જેવી હોય છે, એટલે તેને કાબૂમાં રાખવાનું ઘણું મુશ્કેલ હોય છે. મતલબ કે તે આત્માને ખૂબ હેરાન કરે છે, એટલે તેને જીત્તે મારવી જોઇએ, અર્થાત્ તેનુ