________________
૫૦
ચાર ગતિનાં કારણેા
પ્રયત્ન કર્યા જ કરે છે. એમને મા રુપ અને મા તુષ એટલું ય યાદ નથી રહેતું અને એથી મષ-રુષ થઈ જાય છે, એટલે એમની બહુ બહુ મશ્કરી થાય છે. નાના છેાકરાએ પણ એમની મશ્કરી કરે છે. એ વખતે પણ, એ, મશ્કરી કરનારાઓ ઉપર ગુસ્સે થતા નથી; તેમ 6 જ આટલું આટલું કરવા છતાં ય આવતું નથી, તે મૂક પંચાત ’–એવા એમને કટાળા પણ આવતા નથી. એવામાં જે કાઈ નાનું પણ છેકરૂ એમને યાદ આપે છે કે-માજ-સુજ નહિ, પણ મા રૂપ અને મા તુષ, તે એથી એમને બહુ આનંદ થાય છે. યાદ આપનારના ઉપકાર માનવાનું મન થાય છે. કહા, કેટલા અજ્ઞાન છે ? તમે આવા અજ્ઞાન તે નથી ને? તમે એ વિચારો કે–તમે કેટકેટલું યાદ રાખી શકે એવા છે ? એટલા અજ્ઞાન હાવા છતાં પણુ, એ પરિશ્રમી કેવા છે ? તમને એવુ' થાય તા કટાળા આવે નહિ, એ મને ? જ્ઞાન પરિશ્રમ કરવા છતાં પણ ન આવે, તેા ય જ્ઞાન પ્રત્યે કદી પણુ અશ માત્રેય અરૂચિના ભાવ પેદા થાય નહિં, એની કાળજી રાખવી. એ મા રૂપ અને માઁ સુષ ને યાદ રાખી શકતા નહિં, છતાં પણ મા રપ એટલે રોષ કરવા નહિ અને મા તુષ એટલે તેાષ કરવા નહિ, એ એમના હૈયામાં કેટલું બધું વસેલું હતું ? આપણે ભૂલ કરીએ ત્યારે કોઈ આપણી મશ્કરી કરે, તે આપણાથી તે ખમાય ? એમ થાય કેમને આટલું પણ નથી આવડતું, માટે મારી મશ્કરી કરે છે ને ?
સ૦ પશુ મશ્કરી કરાય ખરી ?
મશ્કરી કરનારે મશ્કરી નહિ જ કરવી જોઈ એ એમ કહેવાય, પણ આપણે તો માત્ર સામાના કર્ત્તવ્યને નિર્ણય