________________
પ
ખીજો ભાગ
કરવાને તૈયાર છીએ ને ? આપણા કર્ત્તવ્યના વિચાર આપણે કરીએ છીએ ખરા ? આપણે આપણા કર્ત્તવ્યના વિચાર કરીએ, તેમાં આપણને વધારે લાભ થાય કે આપણે આપણા કત્ત જ્યના વિચાર નહિ કરતાં, પારકા કન્તવ્યના વિચાર કરીએ, એથી લાલ થાય? એવા વખતે પારકા કત્તવ્યના વિચાર કરે, તેા પ્રાયઃ સામા ઉપર રાષ આવ્યા વિના રહે નહિ; અને ઉપશાન્ત ભાવને જાળવવાના ઉપાય જ એ છે કેપેાતાના કર્ત્તવ્યના વિચાર કરવા. એ પોતાની ભૂલ કાઇ બતાવે તા રાજી થતા, પણ આપણને આપણી ભૂલ કોઈ બતાવે, તે તે સાંભળવાને તૈયાર ખરા ? એમનું જ્ઞાનાવરણીય કમ એટલું ગાઢ હતું કેમા હર્ષ અને મા તુષ એટલું પણ યાદ ન રહે, પણ બીજી ચેાગ્યતા એમનામાં ઘણી મોટી હતી, એટલે એ ખરાખર પરિશ્રમ કરી શકયા; અને, એમણે પોતાના પરિશ્રમના ખલથી, વીતરાગ બનીને સર્વજ્ઞપણાને પણ પેદા કર્યું ! અજ્ઞાન રહેવુ ગમે-એ ય મિથ્યાત્વ છે :
અજ્ઞાન પણ જો જ્ઞાની બનવાના પ્રયત્ન કર્યા કરે, તે તે જરૂર જ્ઞાની ખની શકે; પણ તત્ત્વનું જ્ઞાન સંપાદન કરવાની ઈચ્છા કેટલી છે? તત્ત્વના સ્વરૂપને સમજતા ન હાય, તેવા પણ આત્મા જો માર્ગાનુસારી મની જાય અને માર્ગાનુસારી ખનીને સાચા જાણકારની પૂ8 પડી જાય તેા તરી જાય. જેમ મીલને ચલાવનાર તેા એકાદ બે હાય છે, પરન્તુ એના કહ્યા મુજબ કામ કરનારા હજારા મજુરા એની પૂરું જીવે છે ને ? વાત એ છે કે-તમે જીવાદિ તત્ત્વાના વિષયમાં અજાણ તે છે, પણ તમારૂ એ અજ્ઞાન તમને ખટકે છે ? જાતે અજ્ઞાન