________________
શ્રીજો ભાગ
૪૯
મા હર્ષ અને મા તુષ એટલું પણ યાદ રહેતું નહિં, છતાં પરિશ્રમથી સ ાપણ મેળવ્યું :
અજ્ઞાને તરવું હાય, તે તેણે સદ્ગુરૂને ખરાખર પકડીને ચાલવુડ જોઈ એ. જેમ માનેા અજ્ઞાન માણસ પણુ, ભૂલભૂલામણીમાં નાખી દે એવી અટવીને ય લધીને પાતાને જે સ્થાને પહાંચવું હાય તે સ્થાને પહોંચી શકે છે; પણ તે કચારે? માના જાણુની પૂઠે પૂરું ખરાબર ચાલે તે !માના જાણુને સાથે લે અને એ જેમ ચાલે તેમ આ ચાલે, તે અજ્ઞાન પણ અજાણ્યા સ્થલમાંથી ધાર્યો સ્થલે પહોંચી શકે. પણ વાત એ છે કે અજ્ઞાનના ખ્યાલ આવ્યે છે ? અજ્ઞાન ખટકયું છે ? જેને પોતાના અજ્ઞાનને ખ્યાલ આવે, તેને જ્ઞાતિની નિશ્રા કેટલી ગમે ? જેને અજ્ઞાન ખટકે, તેને માન મેળવવાનું મન કેટલું થાય ? જેમ આપણે ત્યાં માષ-તુષ સ'જ્ઞાથી પ્રસિદ્ધ થયેલા એક મુનિવરના દાખલેો આવે છે ને ? એ મુનિવર, જ્ઞાનાવરણીય કર્મના એટલા બધા ઉડ્ડયવાળા છે કે-માઁ રૂપ અને મા તુષ એટલું જ માત્ર એમને ગુરૂએ ગોખવાનુ આપ્યુ છે, પણ એટલું ય એમને યાદ રહેતું નથી. પેાતે અજ્ઞાન હતા, છતાં એમને તરવું હતું; એટલે, એમણે ગીતાર્થ ગુરૂની નિશ્રાને સ્વીકારી હતી. ગુરૂએ પણ જોયુ કે—આમને ગમે તેટલા પ્રયત્ને પણ વિશેષ જ્ઞાન આપી શકાય તેમ નથી. કાઈનું જ્ઞાનાવરણીય કમ એવુ ગાઢ હાય, તે તેમાં ગુરૂ પણ શું કરે ? આમને, મારૂ અને મા તુજ ને બદલે માત્ર-તુષ ખેલાઈ જાય છે. એટલી ભૂલ થાય છે, છતાં પણ એ, ગુરૂએ આપેલાં પદોને ગાખવાના
४