________________
૪૪
ચાર ગતિનાં કારણેા
પણ, હિંસાદિ ત્યાજ્ય જ છે-એ વગેર ભાવા પેદા થાય જ નહિં. જેમને પેાતાના સ'સારપર્યાય તરફ અણુગમા પેદા થયા હાય અને જેમણે પેાતાના મેાક્ષપર્યાયને પેદા કરવા હાય, તેમણે આ મિથ્યાત્વ રૂપ દોષને તજવાના તા, સૌથી પહેલા પ્રયત્ન કરવા જોઈએ. તમે તેા, મિથ્યાત્વને કાં તેા તજી દીધું હશે અને કાં તા તમે મિથ્યાત્વને તજવાની પેરવીમાં હશે!, એમ માની લ' ને ? તમે તેા વારંવાર સમ્યફત્વ અને મિથ્યાત્વની વાતે સાંભળેલી ને ? તામલી તાપસ મિથ્યાષ્ટિ હતા, એથી જ એના મહા તપના મૂલ્ય કરતાં પણ સમ્યગ્દષ્ટિની એક નવકારશીનુ મૂલ્ય મેટું, આવું તે! તમે અનેક વાર સાંભળેલુ ને ? ત્યારે તે તમે ‘ સમ્યફત્વ શું અને મિથ્યાત્વ શું ’–એ સારી રીતિએ જાણતા જ હશે ને? સમ્યગ્દષ્ટિની નવકારશીના ફૂલની તેાલે પણ મિથ્યાદૅષ્ટિના મહા તપનુ ફૂલ આવી શકે નહિ, એ વાતને જાણનારા, ખેાલનારા અને વારવાર સાંભળનારા તમે,
.6
સમ્યક્ત્વ કાને કહેવાય અને મિથ્યાત્વ કોને કહેવાય ’–એને સમજવાના પ્રયત્ન નહિ કર્યું હાય, અથવા તા તમે મિથ્યાત્વને તજીને સમ્યક્ત્વને પ્રગટ નહિ કર્યું હાય, અથવા તે છેવટ મિથ્યાત્વને તજવાના તથા સમ્યક્ત્વને પ્રગટ કરવાના પ્રયત્નમાં તમે નહિ હા, આવું તે કેમ મનાય ? સમ્યક્ત્વ કાને કહેવાય અને મિથ્યાત્વ કાને કહેવાય, એતા તમે ગમે ત્યારે ગમે તેને સહેલાઈથી સમજાવી શકે ને ? કારણ કે-આ તા મૂળની વસ્તુ છે. મિથ્યાત્વના ચેાગે જો તામલી તાપસના મોટા પણુ તપની લાંબી કિંમત નહિ, તા આ બધી ધર્મક્રિયાએ, આપણામાં જો મિથ્યાત્વ હશે, તે આપણને શું કુલ આપશે, એવી ચિન્તા થયેલી કે નહિ ? અભવ્યા ને દુભવ્યા