________________
ભાગ બીજો
પાપ તરીકે ઓળખવા દે નહિ. પાપમાં સુખ છે, એવી કલ્પનાને પેદા કરવાની તાકાત મિથ્યાત્વમાં છે. હિંસાદિક દેષા અધમ કરાવે, પણ અધમ કરવા લાયક છે એવું તેા મિથ્યાત્વ જ મનાવે. જેનું મિથ્યાત્વ ોરદાર હાય, તેને ખૂદ ભગવાન શ્રી જિનેશ્વરદેવ મળે, શાસ્ત્રોનું જ્ઞાન મળે, છતાં પણ એનું સાચું ફળ એને મળે નહિ. જેમનુ' મિથ્યાત્વ રૂપ પાપ જવા પામે છે અને એથી જેમનામાં સમ્યક્ત્વ રૂપ ગુણુ પ્રગટે છે, એવા આત્માએ કદાચ હિંસાદ્વિ પાપાના ત્યાગી ન પણુ હાય, તે પણ તે આત્માએ અધ પુનૢગલપરાવત્ત કાલથી પણ આછા કાળમાં મુક્તિને અવશ્ય પામે છે. એક વાર મિથ્યાત્વ ગયું ને સમ્યક્ત્વ પ્રગટ્યુ', પછી કદાચ ફરી મિથ્યાત્વના ઉદય થઈ જાય, તે ય એ આત્મા અર્ધ પુદ્ગલપરાવર્ત્ત કાલથી ઓછા કાળમાં મુકિતને પામ્યા વિના રહે જ નહિ. આથી, એ વાત સુનિશ્ચિત થાય છે કે–આત્માને સ’સારસાં રખડાવનારાં જે જે કારણા છે, તે બધાં કારણેામાં સૌથી મુખ્ય કારણ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વના ગયા માદ, આત્માને સસારમાં રખડાવનારાં બીજા કારણેા, આત્માની સાથે લાંખા વખતને માટે અસ્તિત્વ ધરાવી શકતાં જ નથી.
૪૩
મિથ્યાત્વને તજવાનો ને સમ્યકત્વને પામવાનો પ્રયત્ન કેટલા ?
તમને લાગે છે ને કે-મિથ્યાત્વ, એ બહુ જ ભયંકર કોટિનું પાપ છે ! એ પાપ જ્યાં સુધી જીવતું હાય, ત્યાં સુધી ખીજું એક પણ પાપ વસ્તુતઃ મરે નહિ. ભયંકર મિથ્યાત્વની હાજરીમાં હિંસાદિકના કદાચ ત્યાગ પણ કરાય, તા ય તે માહુના નાચ જ ગણાવાના, કેમ કે-હિ'સાદિને તજવા છતાં