________________
ચાર ગતિનાં કારણે
આત્મા જે કાંઈ થેાડા કે વધુ પ્રમાણમાં ધર્મને આચરે છે, તે ધમ તેના માક્ષમાં કારણભૂત અને છે. જો આ વાત ખરાખર ખ્યાલમાં આવી જાય, તે મિથ્યાત્વને તજવાના અને સમ્યક્ત્વને પ્રગટાવવાના પ્રયત્ન કરવાનુ` મન થયા વિના રહે નહિ. મુખ્યત્વે મિથ્યાત્વ જ આત્માને સંસારમાં રખડાવે છે ઃ
જર
મિથ્યાત્વ સિવાયનાં પાપાને તજવાના પ્રયત્ન પણ અવશ્ય કરવા ચેાગ્ય છે. પાપના સર્વથા ત્યાગ કર્યા વિના, સાચા ધમય જીવનને પામી શકાય–એ શકય નથી; અને જ્યાં સુધી એકાન્તે ધર્મમય જીવન પ્રાપ્ત થાય નહિ, ત્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ થવી, એ પણ શકય નથી. આમ છતાં પણ, પાપાને તજવાને અસમથ એવા પણ માણસે, મિથ્યાત્વ રૂપ પાપને તજવાના પ્રયત્ન તા જરૂરાજરૂર કરવા જોઈ એ. પાપનું સેવન-એ જુદી વસ્તુ છે અને પાપની બ્યામૂઢતા–એ જુદી વસ્તુ છે. પાપનુ આચરણ પણ, પાપની બ્યામૂઢતાનાચેાગે જ, બહુ ભયંકર ફલને આપનારૂ' નિવડે છે અને પાપની વ્યામૂઢતા મિથ્યાત્વના ચેાગે થાય છે. આથી, તમે આજે પાપનો સર્વથા ત્યાગ કરવાને માટે અસમર્થ હા, તેા પણ મિથ્યાત્વને તજવાનો તે તમારે ખૂબ ખૂબ પ્રયત્ન કરવા જોઈ એ. મિથ્યાત્વની હાજરીમાં પાપ સાથે રમવું, તે ઝેરવાળા સાપની સાથે રમવા જેવું છે; અને, મિથ્યાત્વની ગેરહાજરીમાં પાપ સાથે રમવું, તે ઝેર જેનું નીચેાવાઈ ગયું છે—એવા સાપની સાથે રમવા જેવું છે. આ એ વચ્ચેનો ભેદ સમજાય છે? હિંસાદિ પાપા ખરાખ છે, દુઃખનાં દેનારાં છે, તજવા જેવાં જ છે અને એને તજ્યા વિના સ'પૂણૅ કલ્યાણુ થવાનુ... નથી; પર`તુ મિથ્યાત્વ તા એવુ' પાપ છે કે—એ પાપને