________________
૩૮૮
ચાર ગતિનાં કારણે
પણ મેહની ભયંકરતાને વિચાર આવે તે એમાં નવાઈ નથી. સંતેષી અને અસંતેણીના સુખના અનુભવમાં જેમ ફેર
તેમ સમક્તિી ને મિથ્યાષ્ટિમાં ફેરઃ બીજા દેવલોકમાં જાય અને આ દેવલેકમાં જાય, એમાં બહુ ફેર. ઋદ્ધિ આદિને ફેર તે ખરે, પણ સુખને અનુભવ કરવામાં ય ઘણો ફેર. સમકિતી નીચેના દેવલોકમાં પણ જે સુખને અનુભવ કરી શકે, તે સુખને અનુભવ મિથ્યાદષ્ટિ ઉચ્ચ દેવલેકમાં પણ કરી શકે નહિ. મિથ્યાદષ્ટિ આત્મા, બીજાઓની અધિક ઋદ્ધિ આદિને જુએ. એટલે એનામાં એની ઈચ્છા અને પિતાની ઈર્ષ્યા પ્રગટે, એથી, એ જે મળ્યું છે તેને સુખે ભેગવી શકે નહિ અને જે નથી મળ્યું તેની ઈચ્છાદિકથી મનમાં રીબાયા કરે, સમ્યગ્દષ્ટિ તે વિસગી હોય, એટલે એ બીજાને વધુ મળ્યું હોય તે જોઈને બળનારો ન હોય અને જે પિતાને મળ્યું છે તેમાં તેની અતિ
લુપતા ન હોય. તમે, સંતેષના ને અસંતોષના સુખનો ને દુઃખને અનુભવ કર્યો છે કે નહિ? જેનામાં સંતોષ હેય છે, તે મહિને ૫૦ રૂપીઆ લાવતે હોય છે તે પણ હેરથી જીવે છે; અને, લાખે પતિ પણ જે અસંતોષી હોય છે તે તે સુખે જીવી શકતો નથી. એકના હૈયામાં ખુબ નિરાંત તે બીજાના હૈયામાં ઉપાધિને પાર નહિ. આ ઉપથી તમે વિચારે કે–એક આત્મામાં સમ્યક્ત્વના પરિણામ વર્તતા હોય અને બીજા આત્મામાં મિથ્યાત્વના પરિણામ વર્તતા હોય, તે એકની એક સ્થિતિ ને એકની એક યિામાં પણ, એ બે વચ્ચે કેટલે ભેદ પડે? સમ્યફવના પરિણામ અને મિથ્યા