________________
બીજો ભાગ
૩૮૭ લગ્ન કર્યા, ત્યારે તમને ગમ હતી કે નહિ? કે, એ બધું પતાવ્યા પછી તમે સમ્યકત્વને પામ્યા છે? દીકરા-દીકરીના લગ્ન વખતે લાલ પાઘડી પહેરી હશે, ત્યારે એમ મનમાં થયેલું કે-“મારે આવા કામમાં લાલ પાઘડી પહેરીને ફરવાનું? શું નાટક છે મારૂં? કેવા સંજોગમાં હું ફસાણું છું કે-મારે આ વેષ ભજવે પડે છે?” હૈયામાં સમ્યગ્દર્શન ગુણની છાયા હોય, તે આત્માને કે વિચાર આવે, તેની આ વાત છે. તેવા વખતે તમે મહાલ્યા હશે, તે તમને એમ લાગે છે કે હું તે વખતે કે બેવકૂફ બન્યું હતું !' તમારા ઘરમાં બધા સુખી હોય, હેર કરતા હોય, દીકરા ય સુખમાં હોય અને દીકરીને ઘેર પણ સુખ હોય; તે વખતે, તમને એ વાતનું કદી પણ દુખ થાય ખરૂં કે–આ બધાને હું સંસારથી ખસેડી શકતે નથી? હું કમનસીબ એ છું કે-શરીર ખરાબ મળ્યું છે અને મન પણ નબળું છે, એટલે સંસારમાંથી નીકળી શકતું નથી અને આ બધાને હું વિરતિ, પમાડી શકતું નથી!? આ વિચાર કેઈ દિ આવેલ ખરે? તમારા છોકરાના છોકરાને રમાડવાને માટે, કે તમારા હાથમાં આપવાને માટે આવે, તે તમે એને લે, રમાડે, પણ તે વખતે તમને મનમાં એમેય થાય ખરૂં કે-“અરે રે, શું મેહ છે? મારા છોકરાને આ છોકરો વહાલો લાગે છે, પણ આ છોકરો એના પ્રણેય લે, તે એમાં ય નવાઈ નહિ. આ તે સંસાર છે. કર્મનું નાટક છે. કેટલાયના છેકરા બાપને હેરાન કરનારા નીવડયા, છતાં છેક સમજતે નથી! આના રાગમાં છોકરે ભાનભૂલે ન બને તે સારૂં !” આ કઈ વિચાર આવે ખરે? સમ્યગ્દષ્ટિ આત્માને મેહની ક્રિયા કરતી વખતે