________________
=
=
==
=
બીજો ભાગ ત્યના પરિણામ, કેટલે ફેર પડે? સંતેષ સામાન્ય ગુણ હોવા છતાં પણજેનામાં સંતેષ હોય છે અને જેનામાં અસં. તેષ હોય છે, એ બે વચ્ચે મોટે ફેર પડે છે અને તેથી
ડામાં લહેર કરે છે, તે સમ્યફવ જેનામાં હોય તેને કે અનુભવ થાય ? સમ્યફવ. તે સંતેષથી ઘણે મેટે ગુણ છે ને? સમ્યકત્વ ગુણ , દુઃખમાં રીબામણુ થવા દે નહિ! અને, સુખમાં ઉન્મત્ત બનવા દે નહિ! સમ્યકત્વ તે, મનને મેક્ષ તરફ અને ભગવાને કહેલા મેક્ષના ઉપાયને આચરવા તરફ ખેંચ્યા કરે. સમ્યફત્વની હાજરી, આત્માના પરિણામમાં કેવી જમ્બર અસર ઉપજાવે છે? અવિરતિ પણ સમ્યગ્દષ્ટિ, મનુષ્ય અને તિર્યચ, આયુષ્યના બંધ વખતે જે સમ્યક્ત્વની હાજરી હોય તે, વૈમાનિકથી ઓછું આયુષ્ય ઉપાજે જ નહિ ! અકામ નિજ રા:
અકામ નિજેરા, એ પણ દેવકના આયુષ્યના આશ્ર પિકીને એક આશ્રવ છે. નિર્જરા, સકામ અને અકામ-એમ બે પ્રકારની ગણાય છે. સકામ નિર્જરા, મુખ્યત્વે મિએને હોય છે. સકામ નિર્જરા, અવિરત સમ્યગ્દષ્ટિઓને ય હોઈ શકે છે, પરંતુ મિથ્યાદષ્ટિ આત્માઓને સકામ નિજરે નથી જ હોતી, એવું નથી. મિથ્યાત્વની મન્દતા આદિના ગમાં, મિથ્યાષ્ટિ આત્માએને પણ સકામ નિર્જરા થાય, એ સંભવિત છે. કર્મનિર્જ રાના હેતુથી કરેલી પ્રવૃત્તિ આદિના વેગે જે કર્મનિર્ભર થાય, તે સકામ નિર્જરા કહેવાય. પાપની ક્રિયા કરતાં પણ થાય કે-આ ગયા વિના આત્માનું હિત થવાનું નથી! આમાને કર્મથી વિખુટા પડવાની જે ઈચ્છા, તે સકામ નિજેરાનું