________________
શ્રીજો ભાગ
૩૮.
આપ
કૃપા કરશે નહિ!' આવા ભાવની ભૂમિકા કર્યાં બાદ, ઈન્દ્ર કહે છે કે-આપ જ્યારથી ગર્ભમાં આવ્યા, ત્યારથી વીતરાગ છે, એમ હું માનું છું; અને ચાર પુરૂષાર્થાંમાંથી ખીજા કોઈ પણ પુરૂષાર્થીની આપને અપેક્ષા નથી, પણ આપ માક્ષપુરૂષાર્થને માટે જ સજ્જ છે, એમ પણ હું માનુ` છું. મામ છતાં પણુ, હું નાથ! આપના દ્વારા જેમ મેક્ષમા પ્રગટ થવાના છે, તેમ લેાકેાના વ્યવહારમાગ પણ સમ્યક્ પ્રકારે આપના દ્વારા જ પ્રગટ થવાના છે; એટલે, લેાકવ્યવહારને માટે ખાપના પાણિગ્રહણના મહાત્સવ કરવાની મારી ઇચ્છા છે; તે આપ મને તેમ કરવા દેવાની કૃપા કરા !’આમ કહીને, ઈન્દ્ર, ભગવાનને કહે છે કે–‘ હું સ્વામિન્ ! સુમગલાદેવી અને સુનન્દ્રાદેવી સાથે આપે વિવાહ કરવા તે ચેાગ્ય છે. એ બન્ને કન્યાએ પૃથ્વીના ભૂષણ સમાન છે, રૂપવતી છે અને આપને અનુકૂલ છે ! ’ ભગવાન શ્રી ઋષભદેવસ્વામિજીને, ઇન્દ્ર જેવાએ પણ, લગ્નની વાત આવી રીતિએ કહી છે! એ વખતે ભગવાનને રાગમાડુનીયના ઉત્ક્રય નહાતા ? હતા, છતાં ઇન્દ્રે એ તારકને ‘ગ વાસથી આરભીને આપ વીતરાગ છે’–એમ કેમ કહ્યું ? એ માટે કે–રાગમોહનીયના ઉદ્દય હેાવા છતાં પણુ, એ તારકના પરિણામો વિરાગપૂર્ણ હતા. શાથી ? નિમલ વિવેક અનેનિમ લ એવાં ત્રણ જ્ઞાને એ સહિત હતા ! સમ્યગ્દર્શન ગુણ જેનામાં પ્રગટે, તેનામાં રાગમોહનીયના ઉદય તા હાય, પણ વિવેક આન્યા એટલે વિરાગભાવ પ્રગટયા વિના રહે જ નહિ! ભગવાન હજી તેા અવિરતિમાં બેઠેલા છે, પણ એ તારકનુ સમકિત બહુ જ નિ†લ છે અને એથી સંસારમાં પણ એવા વિરાગભાવથી વર્તે છે કે-ઈન્દ્ર જેવાને ય એ તારકની પાસે
૨૫