________________
૩૮૨
ચાર ગતિનાં કારણો
એમેય બને. તમને સમ્યકત્વને સાચવવાની પણ અનુકૂળતા ઘણું છે. જે જમાનામાં દર્શનની ધમાલ ચાલતી, તે જમા નામાં સમકિતને સાચવવું એ મુશ્કેલ હતું. આજે માન્યતાભેદ થવાની એવી તક નથી. તે વખતે તે, વાત વાતમાં સભાઓ ગોઠવાતી હોય, પંડિતે ચર્ચા કરતા હોય, જેનામાં જે શક્તિ હોય તે તે શક્તિથી લેકને પિતાની માન્યતામાં ઘસડવાને પ્રયત્ન કરતા હોય, એવા વખતે તમારા જેવાને ટકવું મુશ્કેલ થઈ પડે. આજે તે, તમે બહુ સહેલાઈથી પામી શકે અને સાચવી શકે, એવું છે. તમારા હૈયામાં મેક્ષ વસી જાય અને ભગવાન શ્રી જિનેશ્વરદેએ કહેલે ઉપાય એ જ એક માત્ર મેક્ષને સાચો ઉપાય છે-એવું નકકી થઈ જાય, તે તમને એથી ઊલટું સમજાવવાનો પ્રયત્ન કોણ કરે તેમ છે? અને, કેઈ કરે તે તેને તમે ચેડા જ ફાવવા દે? ઘરમાં રહેવા છતાં ય મહેનત વિરતિને પરિણામેને પ્રગ.
ટાવવાની કરવી જોઈએ? તમે બધા સુદેવાદિને માનનારા છે ને? તમને તે આ કુળના પ્રતાપે દેવ પણ “સુ” મળ્યા, ગુરૂ પણ ભાગ્યને “સુ” મળી ગયા અને ધર્મ પણ “સુ” મળે છે. તમારે તે હવે એટલું જ નક્કી કરવાનું છે કે-આ બધા “સુની સબત મને મળી ગઈ છે. એટલે હવે મારે “કું રહેવું નથી. તમે જે દેવાદિને માને છે, તેમાં કેઈએ ઘરવાસને સારે કહ્યો છે? કેઈનું સ્વરૂપ એવું છે, કે જે સ્વરૂપના ચિન્તનથી તમને એમ લાગે કે-ઘરવાસ સેવવા જેવા છે? તમારે કમથી કમ પરિણમમાં પલટે તે લાવ જ પડશે. ઘરવાસને છેડી શકે નહિ,