________________
ચાર ગતિનાં કારણેા
પણ હજુ સહેલું છે અને ભુજા માત્રથી મહાસાગરને તરવા–એ ય હજી સહેલું છે, પણ સાધુપણુ' પાળવું એ દુષ્કર છે ! વાત એવી રીતિએ મૂકે કે-કદાચ પેલેા ઢીલા પડી જાય, પણ જે કહ્યું હોય તેમાં કશું પણ માગ વિરૂદ્ધ કહ્યું ન હોય. સાધુપણાને લેતાં રોકી લેવાની ઈચ્છાથી પણ માવિરૂદ્ધ મેલે નહિ. જૈન કુળમાં જન્મેલાને દેવલાકના આયુષ્યનાં ઉત્તમ કારણેા સુલભ છે :
૩૮૦
વાત એ છે કે-જે વખતે આયુષ્યના બંધ પડે, તે વખતે જે જીવે સર્વવિરતિના પરિણામવાળા હોય, દેશવિરતિના પરિ ણામવાળા હોય અથવા તા સમ્યક્ત્વના પરિણામવાળા હોય, તે જીવે વૈમાનિકથી નીચેના દેવસ્થાનના પણુ આયુષ્યને ખાંધે નહિં. આ ત્રણ કારણેા, તમારે માટે તે ઘણાં સહેલાં ગણાય; કારણ કે–તમને તમારા પુણ્યે જૈન કુળ મળી ગયુ` છે. તમારા જન્મ જૈન કુળમાં થયા, એના પ્રતાપે તમને તમે જન્મ્યા ત્યારથી શ્રી વીતરાગ દેવ ને નિગ્રન્થ ગુરૂ મળી ગયા છે. તમે જે દેવને અને જે ગુરૂને માના છે, તેમના સ્વરૂપના જો વિચાર કરા, તેા ય તમને સર્વવિરતિ થવાનુ અને સવિરતિ ન થવાય તા દેશિવરિત થવાનું મન થાય, જગત માટે સમ્યક્ત્વને પામવું એ ભારે છે, પણ તમારે માટે સમ્યક્ત્વને પામવું એ ભારે નથી, કેમ કે-તમે મોટા માણસના દીકરા જેવા છે. સુખી માણસને ઘેર જન્મેલાને જે કાંઈ ખાવા-પીવાનું કે પહેરવા– આઢવાનું મન થાય, તેમાં એને વાંધા આવે ? હેર કરી શકે ને એ ? તેમ, તમે પણ પામવા ધારો તા સમ્યક્ત્વ અને વિરતિ જલદી પામી શકે ને ? જૈન કુળમાં જન્મેલાને દેવલાકના