________________
બીજો ભાગ
૩૩૯ સમ્યગ્દષ્ટિ એવાં પણ માતા-પિતા, મેહવશ દીક્ષામાં અટકાયત કરવાનો પ્રયત્ન કરે–એ બનવાજોગ છે, કેમ કેચોથે અગર પાંચમે ગુણસ્થાનકે બેઠેલ મેહવાળે નથી હોતે. એવું નથી, એનામાં, પુત્રાદિક પ્રત્યે રાગાદિક હોય તે સુસંભવિત છે; પરંતુ, એને મેહને ઉછાળે એને પિતાને જ અણુ ગમને લાગતું હોય. એ અટકાવવાને મથે, તે ય અંદરથી રડે.
કરે મક્કમ રહે, તે એ જોઈને સમ્યગ્દષ્ટિ મા-બાપ, છેકરા ઉપર મેહ હોવા છતાં પણ, મનમાં રાજી થાય. શ્રી મેઘ કુમાર દીક્ષા લેવાને તૈયાર થયા, ત્યારે તેમની સમ્યગ્દષ્ટિ એવી પણ ધારિણે નામની માતાએ, તેમને સંસારમાં રાખવાને પ્રયાસ કર્યો છે શ્રી મેઘકુમાર દીક્ષા લેવાના વિચારને પડતે મૂકે, એ આશયથી ધારિણદેવીએ શ્રી મેઘકુમારને ઘણું ઘણી વાત કહી છે, પરંતુ, શ્રી મેઘકુમારે તે પોતાની માતાએ જેટલી જેટલી વાત કહી, તેના તેના એવા રદીયા આપ્યા. કે-પછી માતા સમજી ગઈ. શ્રી મેઘકુમારની માતાની જેમ તેમના પિતા મહારાજા શ્રી શ્રેણિકે પણ પ્રયત્ન કરી જે હતું, પણ શ્રી મેઘકુમાર મક્કમ રહ્યા, તે એ પણ સંમત થયાસમકિતીથી પણ મેહનું નાટક થઈ જાય-એ બનવાજોગ છે, પણ આ સમકિતી છે અગર તે આ મિથ્યાષ્ટિ છે, તેનું અંતર પાડવાનું સાધન શું? મેહના આવેગમાં આવેલા પણ સમકિતીનાં કથનને વિચારીએ, તે એમના હૈયામાં ધર્મ છે. -એમ લાગ્યા વિના રહે નહિ. આજે તે દીક્ષામાં અટકાયત કરનારાઓ શું સમજાવે છે? પણ પૂર્વે એવા ય પ્રસંગ બન્યા છે. સાધુપણાના આચારની કઠિનતા વર્ણવે. કહે કે-મેરૂપર્વતને ભાર ઉપાડ-એ હજુ સહેલું છે, લોઢાના ચણા ચાવવા-એ
પણ કે
માહ ના
આ કિ
આવેલા