________________
૩૭૬
ચાર ગતિનાં કારણે એને માટે મહેનત કરે, એ વગેરે બધું બને, પણ મનમાં એમ તે ખરૂં જ કે-ક્યારે આ બધાથી છૂટાય?” સુવાદિને માને અને સંસારમાં લહેર છે એમેય માને? સ, આમ લાંબુ જ્ઞાન ન હોય એટલે ભેદજ્ઞાન ન હોય, પણ
જે આ દેવાદિને જ માનતે હેય, આ દેવાદિની સેવામાં જ તત્પર રહેતા હોય, બીજા દેવાદિને ભાન ન હોય,
તેનામાં સમ્યક્ત્વ ખરું કે નહિ ? જેને તત્ત્વનું જ્ઞાન વિશેષ ન હોય, તેનામાં સમ્યગ્દર્શન ગુણ ન જ હોઈ શકે એમ કહેવાય નહિ; પણ આ દેવદિને જ માનતે હોય અને બીજા દેવાદિને ન માનતે હોય, એવું તે કુળસંસ્કાર આદિના વેગે પણ બને ને ? તમે સુદેવાદિને સેવનાશ છે, બીજા દેવાદિને સેવનારા નથી, છતાં પણ સુદેવાદિના સ્વરૂપને જાણવાની ઈચ્છા કેટલી? તક આવી જાય તે, કુદેવાદિની માન્યતા કરતાં અચકાવ ખરા? સંસાર તરફ તમારે ભાવ કે? અમે તે એવાઓને પરિચય પણ કર્યો છે કેધર્મની વાતમાં પ્રાણ દેવાની પણ તૈયારી ઘણું વાર બતાવી હોય, પણ કઈ વાતમાં એને વાંધો પડે, એટલે ખલાસ! અણુના અવસરે કહી દે કે તમે આવા ગુરૂ છે, એમ મેં ધાર્યું નહોતું. મારા સુખમાં તમે જ આડા આવશે-એમ જે મને લાગ્યું હોત, તે હું તમને ગુરૂ તરીકે માનત જ નહિ! કેઈના નહિ ને મારા છોકરાને દીક્ષા ? અથવા તે, મને ય સંસારનું સુખ મળે એ આપને ગમે નહિ?” અમે કાંઈ કર્યું ન હોય, માત્ર એને ભૂલ બતાવી હોય, પણ સંસારને રાગ એ વખતે એ બીચારાની પાસે શુંનું શું બેલાવી નાખે! સમ્યગ્દર્શન