________________
૧૬
ચાર ગતિનાં કારણે ટકશે કે નહિ, એની ય શી ખાત્રી ? આમ છતાં ય, અચાનક સાપ કરડી જાય અને વિષને ઉતારવાને ઉપાય કારગત નિવડે નહિ, તે એ વખતે શું કરવાનું? વિચાર કરે જોઈએ કે-“આમેય મરવાનું તે હતું જ. જ્ઞાનિઓએ, આ રીતિએ મારૂં મરણ થવાનું છે, એમ જોયું હશે.” આ વિચાર કરીને, એ તે પિતાની અન્તિમ આરાધનામાં જ લીન બની જાય. મરણ આવે, તે તેની ગભરામણ શા માટે જોઈએ? જીવતાં જેને ધર્મ કરવાની ઈચ્છા છે, તે જીવવાને માટે એવું તે ન જ કરવાને ઈચ્છે ને કે જેથી ધર્મ લાજે ? પિતાના જીવનને સારી રીતિએ જીવનારને તે, ખાત્રી હોય છે કેમારૂં ભૂંડું થાય નહિ.” મહાત્માઓ શરીર પાસેથી કામ લેવાય ત્યાં સુધી કામ લેતા; અને જ્યાં એમ લાગે કેશરીર હવે બહુ કામ આપે તેમ નથી ત્યારે નિરપવાદ અનશન પણ આદરતા, આવાં દwતે તમે સાંભળ્યા છે કે નહિ? આજે એવા અનશનની આજ્ઞા નથી; સાગારી અને શનની છૂટ છે; પણ વાત એ છે કે–આજે ય મરણથી ડરવાનું તે હોય જ નહિ ને? શ્રી જિનશાસનને પામેલા શ્રાવકો પણ, મરણ આવે તે મુંઝાય નહિ, કેમ કે એમને હૈયે પણ ધર્મ હોય છે. ક્યાં ઉત્પન્ન થવું તે આપણું હાથની વાત
જ્ઞાતિઓના કથન મુજબ, “સંસાર એ ભૂંડામાં ભૂંડી ચીજ છે”—એમ જેને લાગી જાય અને “મારૂં સ્વરૂપ મેક્ષ છે ”—એમ જેને સમજાઈ જાય, તેની આત્મદશા કેટલી બધી ઉચી હોય? જ્ઞાનિઓની આજ્ઞા મુજબ મેક્ષના માર્ગે પ્રય