________________
બીજો ભાગ
૧૭
નશીલ અનેલાને તા, દુર્ગાંતિમાં જવાની શકા પણ હાય નહિ ને ? એને મરણ મુ અને શાનું? સામાન્ય કાટિના પણુ સમજુ માણસને ય મરણુ મુંઝવી શકતું નથી. આ સસારમાં, વસ્તુતઃ મઝા જેવું છે જ શું ? બધું પરાધીન. પુણ્ય હાય તે જ સારી સામગ્રી મળે અને પુણ્ય હાય તો જ એને ભોગવી શકાય. પુણ્ય ખલાસ થાય, તે પછી શું ? તમે બધા શાના આધારે બેઠા છે ? જીવતાં સુધી પુણ્ય ટકશે જ, એની ખાત્રી છે ? કદાચ જીવતાં સુધી પુણ્ય ટયુ, તેા ય પછી શું ? મેળવેલું, સાચવેલું, પ્રેમથી રાખેલું બધું અહીં રહે અને આપણે જવું પડે. માણુસ બહુ સુખી હાય તેા ય, એને એમ તા થાય ને કે—અહીંથી ગયા વગર છૂટકા નથી ? નાસ્તિકેય, મરવાનું છે એમ તેા માને જ છે, પણ આપણે એથી વધારે માનીએ છીએ. આપણે તેા માનીએ છીએ કેમરવાનું જેમ ચાક્કસ છે, તેમ કના ચાગ હેાય ત્યાં સુધી ચાર ગતિઓમાંની કાઈ પણ એક ગતિમાં ઉત્પન્ન થવાનુ પણ ચાક્કસ છે. આપણે કોઈને જો આ વાત કહીએ કે– અહીં મરવાનું છે અને મરીને પાછું ઉત્પન્ન પણ થવાનું છે; તેા એ કદાચ પૂછે કે તમે કયાં ઉત્પન્ન થવાના ? તમને કાણુ ઉત્પન્ન કરશે ?” ત્યારે તમે કહેા ને કે–‘ અમારા કર્મને આધારે અમારે ઉત્પન્ન થવાનુ` છે ! ? લાંખી ખખર તે નથી, પણ એટલી ખબર તે જ છે કે–મારે મારૂ કર્યું" જરૂર ભાગવવાનું છે ! ’ એટલે, આપણે ધારીએ ત્યાં જઈ શકીએ, એમ તા માના છે ને? મારે જવાનું છે અને જ્યાં જવું હાય ત્યાં હું જઈ શકું એ મારા હાથની વાત છે, આવેા વિશ્વાસ છે ને ? હું ધારૂ ત્યાં જઈ શકું છું–એવુ' જે માને,
1