________________
બાજો ભાગ
સુધી તે ગયાં જ! વાત એ છે કે-“અવિરતિ તજવા જેવી જ છે અને કયારે હું જેટલા પ્રમાણમાં શક્ય હોય તેટલા પ્રમા
માં પણ અવિરતિને તજના બનું!”—એવું તમારા મનમાં ખરું કે નહિ? વિરતિને નથી પામ્યા, તેનું તમારા હૈયામાં દુઃખ તે ખરૂં ને ? સર્વવિરતિને પામેલાને પણ, જ્યાં સુધી રાગમેહનીયને ઉદય વર્તતે હોય, ત્યાં સુધી એના સંયમને સરાગ. સંયમ કહેવાય. સંયમિને પણ, જ્યાં સુધી રાગ મેહનીયને ઉદય વર્તતે હેય ત્યાં સુધીમાં આયુષ્ય બંધાય, તે તે દેવગતિનું આયુષ્ય બંધાય. રાગમહનીયના ઉદયનું કામ બહુ વિલક્ષણ છે. રાગ મેહનીયને ઉદય વર્તતે હોય છે, માટે સંયમિએ પણ. બહુ સાવધ રહેવું પડે છે મિથ્યાય ગયું હોય અને અવિરતિ ય ગઈ હોય; મિથ્યાત્વને કે અવિરતિને ઉદય વર્તો ન હોય; તેમ છતાં પણ, રાગ મેહનીયને ઉદય વર્તતે હોય, એટલે સરાગ સંયમવાળે પણ જે સાવધ ન રહે, તે રાગ મેહનીય જોરદાર બનીને, અવિરતિને અને મિથ્યાત્વને ઉદયમાં લાવવામાં સફળ નિવડે, એ બહુ જ શક્ય છે. આથી, સંયમ લીધું એટલે કામ પતી જ ગયું-એમ માનવાનું નથી.. સંયમના પરિણામેને જાળવવાને માટે પણ, સંયમિએ ઘણી કાળજી રાખવી જોઈએ છે. શ્રી વીતરાગને અને નિર્ચન્થોને સેવતાં પણ, સાધુપણું એ જ
પામવા જેવું છે–એમ થયું ? આ તે સંયમને પામેલાની વાત, પણ જેઓ સંયમને નથી પામ્યા, તેમણે શું કરવાનું? હજુ પણ હું સંયમને પાપે નહિ, એવું દુઃખ મનમાં થાય છે ખરું? એ દુઃખ.