________________
બીજો ભાગ
ઈછા ન પSઅને સામગ્રીસ
પ્રગટ નથી
ભાવ વિના, દેશસંયમને પણ સારો ભાવ હોઈ શકે નહિ. દેશવિરતિને જે પરિણામ, તે કેવું હોય ? ઉપકારિઓ ફરમાવે. છે કે-“દેશવિરતિને પરિણામ સર્વવિરતિની લાલસાથી ભરેલે. હાય.” એટલે, જેનામાં સર્વ-સંયમની ઈચ્છા નહિ, તેનામાં દેશ સંયમને પણ સાચો ભાવ નહિ; અને સામગ્રીસંપન્ન. દશામાં જે સંયમની ઈચ્છા ન પ્રગટે, તે સમ્યકત્વગુણ પણ પ્રગટયો નથી, એમ કહેવું પડે. વિરતિ શા માટે?
આજે કેટલાકને એમ થાય છે કે-સાધુપણાની ઈચ્છા ન. હોય, એટલે શું અણુવ્રતાદિ લઈએ અને પાળીએ, તે નકામાં જ જાય? પણ, તેમણે વિચાર કરવા જેવો છે કે-છેડી પણ વિરતિ સ્વીકારી શા માટે? અવિરતિ તજવા લાયક જ છે અને વિરતિ જ આચરવા લાયક છે, એવું હૈયામાં ઉગ્યું માટે ને ? જે તજવા લાયક જ લાગે, તે બધું તજી ન શકાય-એમ બને; પણ મનમાં શું હોય? અવિરતિ જે તજવા જેવી ન લાગતી હોય અને વિરતિ જે આચરવા જેવી ન લાગતી હોય, તો થેડી પણ. જે વિરતિ કરી, તે શા માટે કરી? ભવિષ્યમાં અવિરતિના. યેગમાં સારી રીતિએ આનંદ લૂંટી શકાય, એ માટે? અહીં વિરતિ કરવાથી ભેગસુખ મળે; અહીં મનને ભાવે તેવાં ભેગસુખ મળ્યાં નથી, માટે ડી-ઘણી વિરતિ કરીએ તો. ભાવીમાં ભેગસુખ મનભાવતાં મળે, એવી કોઈ ઈચ્છા હૈયામાં બેઠી છે? જે એવી ઈચ્છા હોય, તે દેશવિરતિનો પણ સાચે. પરિણામ હૈયામાં પ્રગટો નથી-એવું નકકી થઈ જાય છે. અવિરતિમાં આનંદ લૂંટવાની ઈચ્છાથી કરેલી વિરતિ, વિરતિના