________________
બીજો ભાગ
૩૫૯
શાસનના વેગને પામવા છતાં પણ, આપણે સંયમને પામી. શક્યા નહિ ને આવા ને આવા રહી ગયા !”?
સ મનેભાવ જોઈએ ને?
અત્યાર સુધી નહોતે, પણ હવે ય એ મનેભાવ પ્રગટો. છે? આ મનુષ્યજન્મને, શા માટે જ્ઞાનિઓએ કિંમતી કહ્યો છે, તે હવે તે સમજી ગયા ને? એટલે, હવે તે જે શક્ય હોય તે આ જીવનમાં અસંયમને નહિ સેવવાની અને સંય. મમાં જ બાકીની જીન્દગી પૂરી કરવાની ઈચ્છા ખરી? જેઓ સંયમને ચગ્ય ઉમ્મરને વટાવી ગયા છે અથવા તે જેઓ શરીરે, સંયમને માટે અગ્ય બની ગયા છે, તેમને તે પશ્ચાત્તાપ કરવાને, ભાવના ભાવવાની અને સંસારમાં મનવચન-કાયાથી થાય તેટલે ધર્મ કરવાને–એટલું જ રહ્યું; પણ જેઓ ઉમ્મરમાં ઓછા છે અને કાયામાં સારા છે, તેમને જે મન થઈ જાય, તે ઉભા થઈ શકે છે. જેમાસું ઉષે સંયમને લઈને સંયમને પાળવા સિવાયની વાત નહિ. આવી પુણ્યભૂમિમાં ચોમાસું રહ્યા, એને માટે લાભ એ કે-હવે અસંયમી જીવન જોઈએ નહિ; શેષ જીવન સંયમમાં જ પસાર કરવું છે. જેમની વય વીતી ગઈ નથી, શરીર પણ સારું છે અને પાળવા ધારે તે જેઓ સંયમને પાળી શકે તેમ છે, તેવાઓના મનમાં જે આ વાત આવી જાય, તે તેમનું કામ થઈ જાય ને? શાની ખામી છે? - દેવલેકના આયુષ્યને ઉપાર્જવાને, પહેલે ઉપાય આ છે, અને આ ઉપાયને જે બરાબર સેવાય, તે દેવલેકમાં પણ