________________
ઉપર
ચાર ગતિનાં કારણો હોય છે. પહેલાં પોતે બેલે અને પોતે જે કાંઈ બોલે તે પ્રિય બેલે, એમાં કાંઈ નુકશાન ખરું? પ્રિય બોલવું, એટલે માયાથી મીઠું બોલવું-એમેય નહિ અને નુકશાનની દરકાર કર્યા વિના મીઠું બોલવું-એમેય નહિ. જે કહેવું હોય, તે મીઠાશથી કહેવાને સ્વભાવ. સારી ગતિમાં જવાવાળા જીવમાં, આ પૂર્વાલાપ અને પ્રિયાલાપ સ્વાભાવિક રીતિએ હોય છે. આજે કેટલાક સારા ગણતા માણસો પણ કહે છે કે-કે દુઃખી આપણી પાસે આવે તે આશ્વાસન આપવું; જ્યારે, પહેલાં એવું હતું કે-કેઈને દુઃખી જાણે, તે એને આશ્વાસન આપવાને માટે આપણે જવું ! થોડા વખત પહેલાં, અમદાવાદમાં એક સુખી ગૃહસ્થ હતા. એ ગૃહસ્થ કેટલીય પેઢીઓને ડૂબતાં બચાવી લીધેલી. જે કઈ પેઢી ડૂબતી સંભળાય, તેની પિોતે તપાસ કરવા જાય. પેઢીના ધણીને ખાનગીમાં મળે અને કહે કેમુંઝાય છે શાને? કેટલા ખૂટે છે? પછી પેલે વિગત કહે, એટલે આ રસ્તે કાઢી આપે. આ શેઠ સામે જઈને પૂછે અને મીઠાશથી વાત કરીને મદદ કરે, તે પેઢીવાળા અને બીજાઓ, એનું કેટલું માન જાળવે ? માટે માણસ પહેલો બોલાવે, એમાં નાના માણસનું હૈયું પહોળું થાય અને એમાં શેઠ જે સામાના ચહેરા ઉપર ખિન્નતા જુએ, તે પૂછે કે
કેમ આમ દેખાય છે ?” તે ગરીબને તે ભગવાનને માણસ મળે. એમ લાગે. એ પિતાનું દુઃખ કહે અને આ આશ્વા સન આપે. શક્ય હોય તે એને ત્યાં ને ત્યાં હસતે કરી દે. મેંઢાની સાકર બહુ કામ કરે છે, પણ હૈયામાં મીઠાશ હોય તે મેંઢાની સાકર કામની. સુખી પણ માણસ, કેરી ડાહી ડાહી વાતે કરે–તે ચાલે. આગળના શેઠીયાઓ એવા