________________
૩૫૧
બીજો ભાગ પૂર્વાલાપ અને પ્રિયાલાપ
હવે કહે છે કે-પૂર્વાલાપ અને પ્રિયાલાપ, એ પણ મનુવ્યગતિન આવે છે. પૂર્વાલાપ એટલે બીજે આપણને લાવે તે પહેલાં જ આપણે એને બોલાવીએ. સામાન્ય રીતિએ સ્નેહી અગર જાણીતે માણસ સામે આવતા હોય અથવા અજાણ્યો માણસ પણ પિતાને ત્યાં આવ્યો હોય, તે એ બોલાવે તે પહેલાં આપણે તેને લાવીએ, એ પૂર્વાલાપ કહેવાય. મેટે માણસ જ, નાના માણસને પહેલે બોલાવે ને ? માટે માણસ નાના માણસને પ્રેમથી પહેલે બોલાવે, એમાં નાના માણસનું હૈયું કેટલું કરે છે, એ જાણે છે? તમે એલા, એમાં એને લેહી ચઢે, કેમ કે–મોટાએ મને બેલાવ્યો એ પણ એનું એક સુખ છે. તમારે ત્યાં તે, પહેલે બેલે તે ના ગણાય ને? પણ અહીં કહે છે કે-પહેલ બેલે તે સદ્ગતિ પામે, તે સારે હોય છે. કઈ પણ મળી જાય અને પૂછાય કે-“કેમ છે?” તે એ કાંઈ ખોટું નથી. એમાં તે મેટાની શોભા છે. પોતે પહેલે લાવે–એટલું જ નહિ, પણ જે કાંઈ બોલે તે પ્રિય બેલે. આ બે ગુણમાં, હૈયાની સાકર બહાર આવે છે. જેના હૈયામાં મીઠાશ હાય નહિ, તે પહેલે બેલી શકે નહિ અને જ્યારે બેલે ત્યારે પણ એવું
લે કે-આ બોલે તેને બદલે ન બે હેત તે સારું થાત, એમ સાંભળનારને લાગે. જેમ કે-કેઈને પહેલે બોલાવે, પણુ-“અલ્યા, કયાં રખડે છે?”—એવું પૂછે, તે શું કહેવાય? કેટલાકે એવા કે–પોતે બોલાવે નહિ અને સામે બેલાવે ત્યારે ય કર્કશ વચને બોલે. કેટલાકના મેંઢામાં શબ્દ જ કડવા