________________
બાજો ભાગ
૩૪૯ વળી બધી ય ચીજો છેડી ડી બહાર કાઢતા. એ રિવાજમાં સૂચન છે કે આપણી ચીજ છેડી પણ બીજાને આપ્યા વિના ખાવી નહિ. પહેલાં, બહુ સામાન્ય સ્થિતિવાળાને ત્યાંથી પણ કુતરાં ભિખારી વગેરે ખાલી જતા નહિ. દરેકને ત્યાંથી કાંઈક ને કાંઈક કુતરાં, ભિખારી વગેરેને માટે નીકળે. આ ગુણવાળાને વાત વાતમાં ખ્યાલ આવે કે આ બધું મારૂં જ છે એમ નથી. મોટા પિતાને ઘેર બેલાવીને બીજાને જમાડે અને નાને વાડકી. મેકલાવે. ઘરમાં કોઈ ખાવાની નવી ચીજ આવી અગર બનાવી. હોય, એટલે આજુબાજુનાને મોકલવાનો રિવાજ આર્ય દેશના કેટલાક રિવાજોમાં પણ બહુ ગુણ હતે. માંદાને જેવા જવાનો રિવાજ શા માટે હતે? એને અને એનાં સંબંધિઓને એકલવાયાપણું લાગે નહિ. થાય કે-આપણું દુઃખમાં ભાગ લેનારા ઘણું છે અને એથી આશ્વાસન મળે. જે જાય તે માંદાની અને માદાના કુટુંબની સમાધિની કાળજી કરે. “માંદગીની સાથે સાધનની ઉણપની રીબામણું તે નથી ને?”—એમ જોઈ લે. એવું કાંઈ દેખાય, તે આડા હાથે જરૂર પૂરતા જાય. આજે તે માંદાને જેવા જાય, તે પ્રાયઃ સામાને રડાવ્યા વિના આવે નહિ. ગમે. તે એકાદ-બે નવા ડકટરનું નામ દીધા વિના રહે નહિ. દર્દિને પણ પ્રાયઃ એમ જ કહે કે-પહેલાં કરતાં ચહેરે બહુ બગડ્યો. છે, એટલે એનામાં માનસિક દર્દ પેદા કરે, આમ વાત ઘણું કરે, પણ મદદ કેટલી કરે ?
સર આવેલાને ચહા પાવી પડે.
અથવા તે, દર્દિની ચાકરી કરનારાઓને આવેલાની તકેદારી તે રાખવી જ પડે ને ? આવેલ આય હાથ હલાવતે અને જાય તે ય હાથ હલાવતે. એટલે, આજે માંદાને જેવા.