________________
૩ ૪૭,
બીજો ભાગ બોલાવીને આપે. કોઈ ભિક્ષુકાદિ આવી જાય, તો તેને ય આપે. બધાને બે બેબે આપે ને વધે તે પોતે લઈ જાય. એના ખેબા ય કેવા? તમે પ્રભાવના આપે છે એવા નહિ. એના ખોબા વેરાતા હોય. નીચે એટલું વેરાય કે–વચ્ચે. પશુઓને અને પંખિઓને પણ મળી જાય. આજે કહે છેકે-પંખિની શી ચિન્તા? પણ તમે પંખિની ચિન્તા નહિ કરે, તે કુદરત તમારી ચિન્તા નહિ કરે. આમ પશુ-પંખિની હિંસાદિ કરીને અનાજ બચાવવા માંડે છે, તે આમ આસાન મમાં સાફ થઈ ગયું ને? બીજા કેટલાય પ્રદેશમાં વરસાદ, વગેરેથી, નદીઓમાં પૂર આવવાથી અને આસામમાં ધરતીકંપ થવાથી, હજારે એકર જમીનમાંથી ઉભા પાક સાફ થઈ ગયા ને? પહેલાં તે, મુસલમાનમાં પણ કહેવાતું કે
માણસ ચેરે મુઠે, તે અલ્લા ચેરે ઉદે !” આ દેશમાં તે કેળી વગેરેમાં પણ એ માન્યતા હતી કે અમારા વાવે.. લામાં ઘણુંને ભાગ છે. કેણું જાણે કોના નસીબનું પાકતું. હશે !” તેમ, તમારે પણ સમજવું જોઈએ કે–તમે જે મેળવ્યું અને તમે જે મેળવે છે, તે તમારૂં જ નથી અથવા. તે તમારે માટે જ નથી, પણ એમાં ઘણના ભાગ છે. પૂજા માટે નવાં વસ્ત્ર વાપરતા અને જવલા ઘડાવતા
સંવિભાગની વૃત્તિની આ વાત છે. આ વૃત્તિ જેના હૈયામાં હોય, તેને સામગ્રી મળી જાય તે, શ્રી વીતરાગ ગમવા. એ સહેલું અને એને શ્રી વીતરાગ ગમી જાય, પછી એ. શ્રી વીતરાગની પૂજા કરવાને જાય, તે કેવી રીતિએ જાય? શ્રી કુમારપાલે રાજાનાં પૂજા કરવાને માટેનાં વસ્ત્રો, એક વાર