________________
૩૪૬
ચાર ગતિનાં કારણો તે કદાચ કેવલજ્ઞાન પણ પ્રગટાવી શકે ને ? માનસિક પૂજાની મહત્તા આથી જ છે. પણ, મૂળમાં સંવિભાગવિધાયિપણું જ ન હોય, ત્યાં શું થાય? જેમ મીઠા વિનાનું ભજન ફર્ક લાગે, તેમ સંવિભાગ કરવાની જોગવાઈ કરવા જેગું જેનું હૈયું નથી, તેની સારી પણ ક્રિયા, ફીકકી બની જાય. તમે જમવા બેઠા છે અને પાસે કેઈ બહારને જમનાર ન હોય, તે એ જમવું ફીકું લાગે ખરૂં? માટે જ, દાનવિશિકામાં દાનની મહત્તા ગઈ અને એ દ્વારા સૂચવ્યું કે જેનામાં આ ગુણ હોય, તે દેવપૂજા સારી રીતિએ કરી શકે. દાનવિશિકા પછી દેવપૂજા-વિશિકા લખી, તે એ જ સૂચવે છે ને ખેડુતમાં ય સંવિભાગની ભાવના હતી :
તમે જે કાંઈ મેળવ્યું છે, તેમાં બીજાને પણ ભાગ છે-- એ તમને કબૂલ છે? તમને મળ્યું તેમાંથી તમે જ્યાં સુધી બીજાને ન આપે, ત્યાં સુધી તમને તે ભેગવવું ગમે નહિ, એવું તમારા સ્વભાવમાં છે ખરું? દુર્ગતિથી બચવાને માટે આ ગુણ પણ બહુ જરૂરી છે. ખેતીને નુકશાન કરે છે એમ કહીને, વાંદરાઓને મારવા માંડ્યાં ત્યારે કેટલાક ખેડૂતે પણ કહેતા કે “આમાં પાકે તે બધું કાંઈ અમારા જ નસીબનું નથી.” પહેલાં અજ્ઞાન ખેડૂતે પણ પશુ-પંખી આદિ પ્રત્યે ઉદાર રહેતા. ખેતરની રખેવાળી કરતા, તે ય કહેતા કે-આ તે બધું ખેતર ખરાબ ન કરી નાખે એ માટે ઉભા રહીએ છીએ અને બીવડાવીએ છીએ, બાકી પશુ-પંખી તે ખાય ! ખેડૂત. જ્યારે લણને પાકને ભેગે કરતે, ત્યારે પણ બધું જ અનાજ કરે લઈ તે હુ. એતરમાં જે સ્તરમાંથી જ તે બ્રાહ્મણને