________________
શ્રીજો ભાગ
૩૪૫
જાય ને ? આજુબાજુનાને સંતેષીને ખાય, તે લેાહી વધે તેમ ખાઇ શકે. એના ખાણા ઉપર સૌની મીઠી નજર હાય. છૂપાવીને ખાતા હોય, તે શું થાય ? ખારાક ઉપર પણ નજરની અસર થાય છે. આય દેશમાં તે, આ ગુણુ સ્વાભાવિક હતા. શ્રી નયસારના વૃત્તાન્તમાં લખ્યું છે કે—તેવા પ્રકારના સાધુસંગના વિહુ હાવા છતાં પણ, તેમનામાં અનેક ગુણે! હતા; અને તેમાં આ ગુણ પણ સૂચવાય છે અતિથિને જમાડચા વિના જમવું નહિ–એવું એમના જીવનમાં જાણે નિયમ રૂપ હતું; નહિ તેા, જગલમાં ખરે ખરે લેાજનના થાળ હાજર છે-એ વખતે, એ અતિથિને જોવાને માટે ઉભા થાત નહિ અને દિશાલેાકન કરત નહિ.
મીઠા વિનાનુ ભાજન :
આ ગુણ જેનામાં હાય, તેને દેવ- ગુરૂની પૂજા કરવાનું મન થતાં, પાતાની સામગ્રીથી જ દેવ-ગુરૂની પૂજા કરવાનુ મન થાય. દેવ-ગુરૂની પૂજામાં, પેાતાની શક્તિથી આછી સામગ્રી રાખવી, એને ગમે નહિ. દેવ-ગુરૂની પૂજામાં સારી સારી સામગ્રી મેળવવાનું મન થાય. પેાતે જે જે સારી સામગ્રીને મેળવી શકે તેમ હુંય, તે સામગ્રી પેતે મેળવી લે; પછી, એમ સાંભળે કે-કલકત્તામાં અમુક ચીજ સારી મળે છે અને તે મંગાવવી શકચ હોય તેા તે પણ મંગાવી લે; આટલાથી ય મનને સ ંતેાષ ન થાય, ત્યારે હાથમાં ફુલ લઈ ને વિચારે કે–આ નંદનવનનું કુલ છે. એમ નંદનવનના ફુલની કલ્પના કરીને, પ્રભુને ચઢાવે. આવેા વિચાર કરનારને, સારા ધ્યાનમાં લીન બનવાના સંભવ ખરા ને? એમાં, ધ્યાને ચઢી જાય