________________
૩૪૪
ચાર ગતિનાં કારણે કરે, તે બહુ પ્રેમથી કરે. બાકીના શું કરે, તેને તો આપણને અનુભવ છે ને? પહેલાં તે રિવાજ કે-દેવ, ગુરૂ, સાધર્મિક, દીન--અનાથ આદિમાં આપણું અમુક તે વપરાવું જ જોઈએ. આજે તે દેવપૂજામાં પણ પિતાની સામગ્રી વાપરવી જોઈએ, એ વિધિ ય ભૂલાતું જાય છે. લેહી વધે તેમ ખાઈ શકે ?
આપણું તે આપણું જ-એ બહુ શુદ્ર વૃત્તિ છે. પહેલાં, મુસાફરીમાં માણસ ખુણે શેધીને ખાતે નહિ. એ પિતાને ભાથાને ડમ્બે ખેલીને ખાવાને બેસે, તે એકલે ન ખાય એવી રીતિએ મૂકે કે આજુબાજુના સી તેમાંથી ખાઈ શકે. પોતે ખાવાનું શરૂ કરતાં પહેલાં, આજુબાજુનાને આમંત્રણ કર્યા વિના રહે નહિ. બીજા પણ એવા હેય કે-જેમની પાસે જે ખાવાનું હેય, તે કાવ્યા વિના રહે નહિ. સૌ પિતાપિતાને ભાથાને ડખે ઠાલવે. પિતાનું લાવેલું પિતે ખાત, તે બે-ચાર ચીજ ખાત અને આમ કરનાર સંખ્યાબંધ ચીજો ખાય, કેમ કેબધાની ચીજો ભેગી થાય. તમે મુસાફરીમાં ખાતા હશે, તે આવી રીતિએ ખાતા હશે ને ? આજુબાજુ બેઠેલાને આપ્યા વગર, ગૃહસ્થથી ખવાય ખરું? જેનામાં સંવિભાગવિધાયિત્વ હોય, તે સર્વત્ર પિતે ઘસાય અને પિતે ઘસાય તેમાં લાભ માને. બીજો ઘસાય છે કે નહિ, તેની ચિન્તા તેને ન હોય. પિતે ડખે ઉઘાડે, ત્યારે બીજાઓ ઉઘાડશે કે નહિ–તેની તેને ચિન્તા ન હોય. આનું તે મન જ એવું કે બધા મારૂં ખાય તે સારૂં. બીજા પિતાના ડબ્બા ઉઘાડે-એવી વૃત્તિ હોય, તે કદાચ કઈ પિતાને ડમ્બે ઉઘાડે નહિ, તો દુર્ભાવ આવી