________________
૩૪૦
ચાર ગતિનાં કારણો થાય તેમ હતું, તે એને દેખાઈ ગયું એથી! બાકી, મનમાં તે ગુસ્સો જ હતું ! “મારૂં ચાલતું હોય તે આને છડું નહિ, સાફ કરી નાખું !” મન આવું હોય ને ગમ ખાય, એને પણ લાભ છે ને? તે, કષાયે દુર્ગતિમાં લઈ જનાર છે, સંસારમાં રઝબાવનાર છે, માટે મારે કષા ઉપર કાબૂ મેળવે અને દરેક વાત ગળી ખાવી–એવું સમજપૂર્વક કરે, તે કેટલે લાભ થાય? તમને ગમ ખાતાં આવડતી નથી, એવું નથી; ઘણું વાર ગમ ખાઈ જાવ છે; ગમ ન ખાવ ત્યાં માર ખાવો પડે તેમ હય, તે ગમ ખાઈ લે, પણ જ્યાં તાકાત ચાલતી હોય ત્યાં? નેકર પાંચ ખૂએ તે ય લાલચોળ થાય અને છેક ૫૦૦ ખૂએ તે ય ગમ ખાય; કેમ? નેકર સામે થાય નહિ. અને નેકર સામે થાય તે રજા અપાય; જ્યારે કરે ગુસ્સે થાય તે સામે થાય, ઝટ જુદા થવાનું કહે, ભાગ માગે, એવી બીક છે! આબરૂ મેટી હોય અને મિલકત મેટી હિાય નહિ, પણ છોકરો માને નહિ, તે ચેપડા બહાર કાઢવા પડે ને? એમાં, છોકરો કેટે જાય છે ? ચેપડા સરકાર સામે ધરાય તેવા હોય નહિ! એથી, આજ તે કેટલાકને નોકરીમાં ય ગમ ખાવી પડે છે. સ્વાર્થ માટે ગમ ખાવી, તે જુદી વસ્તુ છે અને આત્માનું અહિત ન થાય-એ માટે ગમ ખાવી, એ જુદી વસ્તુ છે. આત્માના હિતને માટે જે કષા ઉપર કાબૂ મેળવવાને મથાય, તે દુર્ગતિથી જરૂર બચી જવાય. મધ્યમ પરિણામઃ
મધ્યમ પરિણામ, એ પણ મનુષ્યગતિના આયુષ્યના