________________
૩૩૯
બીજો ભાગ ગુરૂને એગ ન હોય, તે એકલા પણ પુણ્યપ્રકાશ સ્તવનાદિને વાંચવા માંડે ને ? - સ એ તે છેલ્લી ઘડીએ.
મોટે ભાગે સંસારની કઈ ક્રિયા અશક્ય બની જાય, ભાન જેવું લાંબું રહે નહિ, ત્યારે ? તમે ક્યાં બેઠા છે, તેની તમને ગમ જ નથી ને? આવી સ્થિતિમાં, ચારિત્રમેહનીય ન તૂટે તે તેમાં તમારે જ દોષ છે, એમ નથી લાગતું? જેનામાં ધર્મધ્યાનને અનુરાગ હોય, સંસાર પ્રત્યે ઉદાસીનભાવ હોય, જેટલી વિરતિ પમાઈ તેના આનંદને જે અનુભવ હોય અને જેટલી વિરતિ ન પમાઈ હોય–તેને પામવાની જેની લાલસા હોય, તે તે દેવલેકે જાય; અને, તમારા સંજોગોમાં તમે સમજે તે તમારે માટે એ બહુ સહેલું છે. ગમ ખાતાં તો આવડે છે પણ આત્માના હિતનું લક્ષ્ય
કયાં છે ? સંસારમાં પણ કહેવાય છે કે-કષાયે ઉપર કાબુ, એ સફળતા મેળવવાનો ઉપાય છે. ગ્રાહક ગમે તેમ બોલે, તે ય તેની સાથેના સંબંધમાં લાભ ભાળનાર વેપારી ગુસ્સે કરતે નથી. સંસારના કારણે કષા મંદ દેખાડે, તે તે માયાવી ને લેભી છે. કષાયમાં સ્વાભાવિક મંદતા આવવી જોઈએ અથવા આત્મકલ્યાણના હેતુથી કષાયોને જીતવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સંસારમાં માણસો કેવા કારમાં પ્રસં. ગેમાં પણ ગમ ખાય છે? બીજાને એમ થઈ જાય કે આવા ક્રોધી માણસે એ વખતે ગમ ખાધી શી રીતિએ? ત્યાં સમાધન એ થાય કે-એને ગુસ્સાના પરિણામે જે ભયંકર નુકશાન