________________
બીજો ભાગ
૩૭
કપાયે ઉદયમાં આવે–એવું જેર પિતે કરવા માંડે. પ્રત્યાખ્યાની કષામાં પણ જેટલી મંદતા, તેટલી ઉત્તમતા. પ્રત્યાખ્યાની કષાયવાળાએ પણ, કષાયેથી બહુ સાવધ રહેવું જોઈએ. ધર્મ ધ્યાનને જે અનુરાગી હોય, તે કષાયથી બહુ સાવધ રહે. ચારિત્રમેહનીય કર્મને તેડવાને ઉપાય :
ધર્મધ્યાનના અનુરાશિને અવિરતિ ભૂંડી લાગે અને ચારિત્ર રૂડું લાગે, પણ એ બનવાજોગ છે કે–એના કષાય એવા હોય કે ચારિત્રને આવવા દે નહિ અથવા સર્વ ચારિત્રને આવવા દે નહિ; છતાં પણ, એને પ્રયત્ન કર્યો હોય? કે પ્રયત્ન કરવાનું એનું દિલ હોય ?
સવિરતિની ઈચ્છા છે ખરી.
વિરતિની ઈચ્છા હોય, તે પ્રયત્ન કર્યો હોય? પેલા એદી છોકરાના દાખલાને યાદ કરો. જ્યારે જ્યારે તમે એને કમાવા જવાનું કહો, ત્યારે ત્યારે એ કહે કે-“કમાવાનું તે મને ય ઘણું મન છે.” અને તેમ કહેવા છતાં ય, એ કમાવા જાય નહિ, તે તમે શું કહો? તમે, એવા વખતે જ્યારે જ્યારે આવેશમાં આવી જાય છે, ત્યારે ત્યારે તમે એને શું શું કહી નાખે છે? “બેવકૂફ, હવે તે તું વીસ વર્ષને પાડે થયે. તું માટે થઈને કમાઈશ, એ આશાએ તે અમે આજ સુધી પૈસાનું પાણી કર્યું છે. ડેબા, હવે આમ બેસી ન રહેવાય.' –આવું આવું તે તમે કેટલું ય કહી નાખે છે ને ? એ ઠપકે, તમે, તમને પિતાને ધર્મની બાબતમાં આપો ખરા ? જેમ એદી પણ કરે, જે જરા લાગી આવે અને મહેનત કરવા માંડે, તે મોટે ભાગે કમાય; તેમ, તમે પણ સર્વવિ૨૨