________________
ખીજો ભાગ
૩૩૧
ત્યારે, વધારે અનુરાગ કયી ક્રિયાના ? ધર્મક્રિયાને કે દુન્યવી ક્રિયાને ! કાંઇ ગણવા વગેરેના નિયમ લીધા હાય તેા તે ગણવા વગેરેનું કરા ખરા, પ્રતિક્રમણાદિને નિયમ હોય તે પ્રતિ ક્રમાદિ કરો ખરા, પણ માટે ભાગે સ્થિતિ એ કે-મનમાં ઉતાવળ એવી કે—આ ઝટ પૂરૂ થાય તે સારૂ ! શાથી એમ થાય છે ? કદી વિચાર્યું છે ખરૂ કે—આ ક્રિયાઓ કરતાં મને આ ક્રિયાએ ઝટ પૂરી કરવાનુ` મન શાથી થાય છે ?” પેલી ક્રિયાઆનું આકર્ષણુ વધારે છે, માટે ને ? જ્યારે જેનામાં ગુણુ હોય, ધર્મધ્યાનાનુરાગિતા હોય, તેનું વધારે ખેંચાણુ ધર્મ તરફ હોય. એ થેાડી પણ ધર્મક્રિયા કરે તા ય, જેટલી ધમક્રિયા કરે, તેમાં તેનેા અનુરાગ ઘણા હોય. અનુરાગ હાય તે। દિનચર્યા જાણે નહિ એ ને ?
આ
કેટલી ક્રિયાઓ ભગવાને શ્રાવકપણામાં કરવાની કહી છે, તે જાણા છે ? નારામાં ધર્મધ્યાનાનુરાગિતા ગુણુ ખરાખર પ્રગટયો હોત, તા તમારે કરવા લાયક ધ કરણીઓને જાણવાના ઉદ્યમ, તમે કર્યાં હોત ને? અમારી દિનચર્યા જેમ યતિદિનચર્યાદિમાં વર્ણવી છે, તેમ તમારી દિનચર્યા પણ શ્રી શ્રાદ્ધવિધિ, શ્રી શ્રાદ્ધદિનનૃત્ય આદિમાં વણુવેલી છે. તમે જો
એ મુજબ ખરાબર વર્તવા માંડા, તે તમારા લગભગ આર કલાક ધર્મક્રિયામાં પસાર થાય. છ કલાક ઉંઘવામાં જાય, એ કલાક ખાવા વગેરેમાં જાય અને ચાર કલાક આજિવિકાના સાધનમાં જાય, એટલે ખાર કલાક ધર્મક્રિયામાં જ જાય ને ? ચાર કલાક તે, આજિવિકા પૂરતા જેને વહેપાર કરવા હોય, તેને માટે ઘણા છે ને ? નાકરી કરનારા, મજુરી કરનારા વગેરેની