________________
સ્વભાવની આ
એવો
બીજો ભાગ
૩૨૭ સ્વભાવને માણસ તે, કઈ કઈ વાર દેવ-ગુરૂ આદિની પણ ભયંકર કેટિની આશાતના કરનાર બની જાય છે અને જેનામાં સ્વાભાવિક નમ્રતા હોય, તે એવાં પાપોથી સ્વાભાવિક રીતિએ જ બચી જાય છે! એટલું જ નહિ, પણ કઈ વાર એની નમ્રતા એની ગુણપ્રાપ્તિનું દ્વાર બની જાય છે. આપણી વાતથી દુશ્મનને પણ છેતરાવાને ડર રહે નહિ-એ
સ્વાભાવિક સરલતા છે : જેમ સ્વાભાવિક નમ્રતા જોઈએ, તેમ સ્વાભાવિક સરળતા પણ જોઈએ. માયા હોય ત્યાં સરલતા હોય? જેમ માયાને અભાવ, તેમ સરલતા વધારે. તમે તે, માયા નહિ કરતા હે ને? કદાચ માયા સેવવી પડે, તે ય તમને એ ગમતી વાત તે નહિ ને? તમારો પ્રયાસ છે એ ને કે-જે બોલવું તે હૈયે હોય તે જ બોલવું? હૈયે હોય તે હોઠે ન આવી જાય, તેની કાળજી, એવું તે નહિ ને ? કેઈક વાર કોઈના હિતને માટે વાતને છૂપાવવી પડે-એ બને, પણ હૈયામાં એવી વકતા નહિ, એવી માયા નહિ કે–પોતાનું બધું નરસું અંદર રહ્યા કરે અને જીભે તે જ આવે છે અંદર હોય નહિ? બોલવું કાંઈ ને કરવું કાંઈ, એવી વૃત્તિ તે નહિ ને ? તમારી વાણીના આધારે કઈ તમારું હૈયું માપવા માગે, તે તે ઠગાય નહિ ને ? તમે જે બેલે, તે ઉપરથી તમે કેવા હૈયાના છે-તેનું જે કઈ માપ કાઢે, તે તેને ઠગાવાને ભય નહિ ને ? જેની વાણું ઉપરથી આપણે તેના હૈયાનું માપ કાઢીએ તો તેમાં ઠગાઈએ નહિ, એ સ્થિતિ હોય તે સરલતા છે.
સમૌન રહીએ તો ?