________________
ચાર ગતિનાં કારણે છે સ્વાભાવિક નમ્રતા હોય, એ કઈ જે અહીં આવી પહોંચે હિય, સદ્ગુરૂ એને મળી ગયા હોય, તે એ ઝટ ધર્મને પામી શકે કેમ કે એ આવે ત્યારે ઔચિત્ય જાળવ્યા વિના રહે નહિ અને જ્યાં સુધી બેસે ત્યાં સુધી વિનય જાળવીને બેસે. જે કહીએ તેને એ ધ્યાનથી સાંભળે અને વિચારે. એટલે, એને જે વાત કહેવાય, તે જે ગ્ય રૂપમાં કહેવાઈ હોય અને તેને લપશમ જે હોય અગર થાય, તે એ વાત એને ગળે ઝટ ઉતરી જાય. તમે જે કઈ બીજાઓને નમતા નથી, તે ધર્મને અંગે જ નમતા નથી? કે ઉત્કંઠાઈ છે માટે નમતા નથી? એ વિચારી જોજો. વધુ ઘડાએ વધુ નમ્ર હૈય:
મહાપુરૂષમાં પણ નમ્રતા ન હોય એમ નહિ, પણ વધારે હોય અને સ્વાભાવિક હોય. એ વિવેકથી વતે અને એમના વર્તનમાં ક્યાંય ઉદંડપણું લાગે નહિ. જે કાળમાં મહાપુરૂષ એવા હતા, તેવા કાળમાં જરૂરી કામો સારી રીતિએ થતાં. જેમ માણસ મટે, જેમ વધારે ભણેલ ગણેલે, જેમ વધારે હંશીયાર અને જેમ વધારે આગળ વધેલે બને, તેમ તેનામાં નમ્રતા વધે. એની નમ્રતા, એની મોટાઈ, એની વિદ્વત્તા અને એની હુંશીયારી આદિને દીપ્તિવંત બનાવે. વધુ ઘડાએલે તે વધુ નમ્ર જ હોય ને? આજે કે અનુભવ થાય છે? જરાક કાંઈક આવ્યું, એટલે એના કરતાં કઈ ગુણ ઉદ્ધતાઈ વધારે આવે. તમે ધર્મકિયા કરનારા બન્યા છે, તે બીજાની ભૂલ થાય ત્યારે તમે તેને તિરસ્કાર કરે? કે, તેને તમે પ્રેમથી શીખે? સ્વભાવમાં ઉદ્ધતપણું, એ પણ મનુ વ્યભવનું આયુષ્ય બાંધવામાં આડે આવનારી વસ્તુ છે. ઉદ્ધતા